સીધો (ફોરવર્ડ) અવરોધ $50\, \Omega$ તેમજ અનંત ઉલટ (રિવર્સ) અવરોધ ધરાવતાં બે ડાયોડ પરિપથમાં દર્શાવ્યા છે. જે બેટરીનો વોલ્ટેજ $6\ V$ હોય તો $120\, \Omega$ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ .......... $mA$ હશે.
  • A$20$
  • B$40$
  • C$10$
  • D$16$
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get startedPlay store
a
In this circuit \(D _{1}\) will be forward bias and \(D _{2}\) will be revers bias.

\(\therefore\) There will be no current through \(D _{2}\) and \(R _{2}\)

Apply \(KVL\) in circuit we get \(+6-50 i -130 i -120 i =0\)

\(i =\frac{6}{300} A =\frac{6}{300} \times 1000 mA\)

\(\Rightarrow 20 mA\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલ ટ્રાન્ઝીસ્ટર એમ્પ્લીફાયર સર્કીટમાં $\beta=50$. તો ટ્રાન્ઝીસ્ટરનો $V_{C E}$  .......... $V$
    View Solution
  • 2
    જયારે ત્રણ ઇનપુટ $A,B,C$ શરૂઆતમાં શૂન્ય અને પછી $1$ હોય, ત્યારે નીચે આપેલ પરિપથમાં આઉટપુટ $Y$ કેટલો હશે?
    View Solution
  • 3
    વિધાન $-1$  : શુદ્ધ અર્ધવાહકના અવરોધનો તાપમાન ગુણાંક ઋણ હોય છે.

    વિધાન $ -2 $ : તાપમાન વધારતા કન્ડશન બેન્ડમાં વધારે ચાર્જ કેરીયર મુક્ત થાય છે.

    View Solution
  • 4
    ટ્રાન્ઝિસ્ટરને $\beta$= $75$  સાથે કોમન બેઝ પરિપથમાં જોડેલ છે. એમીટર પ્રવાહ $5 mA $ માટે મહત્તમ કલેક્ટર વિદ્યુતપ્રવાહનું મૂલ્ય ........$mA$ છે.
    View Solution
  • 5
    $1 cm^2$ ક્ષેત્રફળ અને $0.5mm$  જાડાઇ ધરાવતી જર્મેનિયમની પ્લેટ વચ્ચે $2V $ ની બેટરી લગાવવામાં આવેલ છે.ઇલેકટ્રોન અને હોલની મોબિલીટી $ 0.36\frac{{{m^2}}}{{volt - \sec }} $ અને $ 0.14\frac{{{m^2}}}{{volt - \sec }} $ છે,જર્મેનિયમમાં ઇલેકટ્રોનની સંખ્યા ઘનતા $2 \times 10^{19}/m^3$ હોય,તો પ્લેટમાંથી કેટલા ....$A$ પ્રવાહ પસાર થાય?
    View Solution
  • 6
    ટ્રાન્ઝિસ્ટરને સ્વીચ (કળ) તરીક વાપરવા માટે તેને .............. જ કાર્યરત કરવું પડશે.
    View Solution
  • 7
    પરિપથમાં રહેલ ઝેનર ડાયોડ $A$ અને $B$ નો બ્રેકડાઉન વૉલ્ટેજ $6\, V$ અને $4\, V$ છે,આઉટપુટ વૉલ્ટેજ $V _{0}$નો સમય સાથે થતો ફેરફાર
    View Solution
  • 8
    આપેલ સર્કીટમાં અવરોધ દ્વારા વ્યય પામતો સરેરાશ વિદ્યુતપ્રવાહ
    View Solution
  • 9
    એક $CE $ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરમાં કલેક્ટર અવરોધ $ 2 \;k\Omega$ પર ઑડિઓ સિગ્નલ વોલ્ટેજ $2\,V$ છે. જો બેઝ અવરોધ $1 \;ક\Omega $ અને ટ્રાન્ઝિસ્ટરનો પ્રવાહ એમ્પ્લિફિકેશન ફેકટર $100$ હોય, તો ઇનપુટ સિગ્નલ વોલ્ટેજ કેટલો હશે?
    View Solution
  • 10
    ઉપર દર્શાવેલ લોજીક-પરિપથ એ .......... ને સમતુલ્ય છે.
    View Solution