Question
સિહણના મોતનો બદલો સિહ કઈ રીતે લે છે?

Answer

પોતાની સામે જ મગરે સિંહણને મારી નાખી ત્યારે દુ:ખી થયેલો સિંહ મગરની રાહ જોઈને કિનારે બેસી રહે છે. જયારે ચાર દિવસ પછી મગર કિનારા તરફ આવે છે ત્યારે સિંહ ઝડપથી તેના પર આક્રમણ કરી તેને મારી નાખે છે. આ રીતે સિંહ સિંહણના મોતનો બદલો લે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free