Question
ધન અને વિધા ક્યારે ઉપયોગી થતાં નથી ?

Answer

પારકાના હાથમાં ગયેલું ધન અને પુસ્તકમાં રહેલી વિધા જરૂર પડે ત્યારે ઉપયોગી થતા નથી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free