સૂચિ - $I$ (સંયોજન) |
સૂચિ - $II$ ઉપયોગ |
$(A)$ કર્બન ટેટ્રાક્લોરાઈડ | $(I)$ રંગ દુર કરનાર |
$(B)$ મિથીલિન કલોરાઈડ | $(II)$ રેક્રીજરેટર અને એરક કંડીશનરમાં |
$(C)$ $DDT$ | $(III)$ અગ્નિશામક |
$(D)$ ફ્રિયોન્સ | $(IV)$ જેવ અવિઘટનીય જંતુનાશક |
નીચે આપેલા વિકલ્પોમથી સાચો જવાબ પસંદ કરો.
$\mathop I\limits_{({C_3}{H_6}C{l_2})} \xrightarrow{{KOH(aq)}}II\xrightarrow[{(ii){H_2}O/{H^ + }}]{{(i)C{H_3}MgBr}}III\xrightarrow{{Anhy.ZnC{l_2} + Conc.HCl}}$ તરત જ terbidity મળે છે
$(a)$ $\beta$ $-$વિલોપન પ્રક્રિયા
$(b)$ ઝેત્સેવ નિયમને અનુસરે છે
$(c)$ ડિહાઈડ્રોહેલોજનીકરણ પ્રક્રિયા
$(d)$ નિર્જલીકરણ પ્રક્રિયા