MCQ
$\sin ^{-1}$ નો પ્રદેશગણ _________________ છે.
  • A
    $\left[-\frac{\pi}{2}, \frac{\pi}{2}\right]$
  • B
    $[0, \pi]$
  • $[-1,1]$
  • D
    R

Answer

Correct option: C.
$[-1,1]$
(C) $[-1.1]$
$\quad$$\quad$$\sin$ વિધેયનો વિસ્તાર $[-1,1]$
$\therefore \quad \sin ^{-1}$ નો પ્રદેશગણ $[-1,1]$ થશે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $a,b,c$ અસમતલીય સદિશો હોય તથા $\lambda$ $ \in $ $R$ ની કઇ કિંમત માટે સદિશો $a + 2b + 3c,\,\lambda \,b + 4c$ અને $(2\lambda  - 1)c$ અસમતલીય હોય.
${d \over {dx}}\sqrt {{{\sec }^2}x + {\rm{cose}}{{\rm{c}}^2}x} = $
ચોરસના વિકર્ણની લંબાઇ $R $ નો તેના ક્ષેત્રફળ $A $ ની સાપેક્ષે વનદ્ધિદર.... છે.
ધારોકે $\vec{a}$ અને $\vec{b}$ એ જેનું ક્ષેત્રફળ $2 \sqrt{2}$ હોય તેવા સમાંતરબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરના સદિશો છે. ધારોકે $\vec{a}$ અને $\vec{b}$ વચ્યેનો ખૂણો લધુકોણ છે, $|\vec{a}|=1$ અને $|\vec{a} \cdot \vec{b}|=|\vec{a} \times \vec{b}|$ છે .જો $\vec{c}=2 \sqrt{2}(\vec{a} \times \vec{b})-2 \vec{b}$ હોય, તો $\vec{b}$ અને $\vec{c}$ વચ્ચેનો નો ખૂણો$\dots\dots\dots$
ધારો કે સદિશ $\vec u\;$એ સદિશો $\vec a = 2\hat i + 3\hat j - \hat k$ અને $\vec b = \hat j + \hat k$ સાથે સમતલિય છે. જો $\vec u$ એ $\vec a$ ને લંબ હોય અને $\vec u \cdot \vec b = 24$ ,તો ${\left| {\vec u} \right|^2} = $ . . . .
$Z-$ અક્ષ અને $x+y+2z-3=0=2x+3y+4z-4$ ની છેદરેખા વચ્ચેનું લઘુતમ અંતર $...........$
જો $S = \left\{ {\left( {\begin{array}{*{20}{c}}
{{a_{11}}}&{{a_{12}}}\\
{{a_{21}}}&{{a_{22}}}
\end{array}} \right):{a_{ij}} \in \left\{ {0,1,2} \right\},{a_{11}} = {a_{22}}} \right\}$ તો ગણ $S$ માં રહેલા સામાન્ય શ્રેણિકની સંખ્યા મેળવો.
$3 \times 3$ પ્રકારના $A$ શ્રેણિક $|A| = 4$ તો $|adj.A= ................|$
ધારોકે $f:[0,1] \rightarrow R$ એ $(0,1)$ માં દ્વિવિકલનીય છે તથા $f(0)=3$ અને $f(1)=5$ છે. જો રેખા $y=2 x+3$ એ $f$ ના આલેખને $(0,1)$ માં ફક્ત બે ભિન્ન બિંદુઓમાં છેદે, તો $f^{\prime \prime}(x)=0$ થાય તેવા બિંદુઓ $x \in(0,1)$ ની ન્યૂનતમ સંખ્યા .......... છે.
જો $[ t ]$ એ મહત્તમ પૂર્ણાક વિધેય દર્શાવે તો $\int \limits_{1}^{2}|2 x-[3 x]| d x$ ની કિમત મેળવો