MCQ
$\sin ^{-1}(1-x)-2 \sin ^{-1} x=\frac{\pi}{2},$ તો $x =\ .......... $
  • A
    $0, \frac{1}{2}$
  • B
    $1, \frac{1}{2}$
  • C
    $0$
  • D
    $\frac{1}{2}$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અહી વર્તુળનું કેન્દ્રનો બિંદુપથ  $(\alpha, \beta), \beta>0$ છે કે જે વર્તુળ $x ^{2}+( y -1)^{2}=1$ ને બહારની બાજુએ સ્પર્શે છે અને  $x$-અક્ષને  $L$ આગળ સ્પર્શે છે. તો $L$ અને રેખા $y =4$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
નિશ્રાયક $\left| {\,\begin{array}{*{20}{c}}1&3&5&1\\2&3&4&2\\8&0&1&1\\0&2&1&1\end{array}\,} \right|$ માં ઘટક $'4'$ નો સહઅવયવ મેળવો.
જો $y = a{e^x} + b{e^{ - x}} + c$ કે જ્યાં $a,b,c$ એ અચળ છે તો $y''' = $
$\int_a^b {\frac{{\log x}}{x}\,dx = } $
જો $f$ અને $g$ એ વિકલનીય વિધેય છે કે જે $g'(a) = 2,$ $g(a) = b$ અને $fog = I$ ( તદેવ વિધેય છે ) નું પાલન કરે છે તો $f'(b)  = . . . . .$
વિધેય $\tan ^{-1}\left(\frac{\sqrt{1+x^{2}}-1}{x}\right)$ નું વિધેય $\tan ^{-1}\left(\frac{2 x \sqrt{1-x^{2}}}{1-2 x^{2}}\right)$ ની સાપેક્ષે $x=\frac{1}{2}$ આગળ વિકલન ........... થાય 
જો $A$ ચોરસ શ્રેણિક હોય જેનો પ્રકાર $3$ છે તો $\det \left( \lambda A \right)$ (જ્યાં $\lambda $ અદિશ છે.)
$\int_{0}^{\frac{1}{3}} (\sum_{r=0}^{101}\{x + \frac{r}{3}\})dx$ મેળવો,    (કે જ્યાં  {.} એ અપૂર્ણાંક ભાગ દર્શાવે છે .)
$0 \le x \le \frac{\pi }{2}$ માટે $\int\limits_0^{{{\sin }^2}\,x} {{{\sin }^{ - 1}}\,\left( {\sqrt t } \right)} dt + \int\limits_0^{{{\cos }^2}\,x} {{{\cos }^{ - 1}}\,\left( {\sqrt t } \right)}\, dt$ મેળવો.
$\int_{}^{} {\frac{{\sqrt {\tan x} }}{{\sin x\cos x}}} \;dx = $