MCQ
$ sin^{-1}(1-x) - 2sin^{-1}x = \frac{\pi}{2} $ તો $ x = $ _______
  • A
    1, $ \frac{1}{2} $
  • B
    0, $ \frac{1}{2} $
  • 0
  • D
    $ \frac{1}{2} $

Answer

Correct option: C.
0
C

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિધેય $\mathrm{f}(\mathrm{x})$ એ સમીકરણ $\mathrm{f}(\mathrm{x})=\mathrm{x}+\int_{0}^{\pi / 2} \sin \mathrm{x} \cdot \cos y \mathrm{f}(\mathrm{y}) \mathrm{dy}$ નું સમાધાન કરે છે તો વિધેય $f$ એ. . . 
સમતલમાં ભિન્ન અસમરેખ બિંદુઓ $A(2,1,-2),B(0,1,4)$ અને $C(1,-4,1)$ આવેલાં છે. $N$ અને $B$ માંથી $\overline{AC}$ ૫૨નો લંબપાદ છે. $N$ નો સ્થાનસદિશ $.......... $
સમીકરણ $\left| {\,\begin{array}{*{20}{c}}1&1&x\\{p + 1}&{p + 1}&{p + x}\\3&{x + 1}&{x + 2}\end{array}\,} \right| = 0$ નો ઉકેલ મેળવો.
જો $\int \frac{\mathrm{d} \theta}{\cos ^{2} \theta(\tan 2 \theta+\sec 2 \theta)}=\lambda \tan \theta+2 \log _{\mathrm{e}}|\mathrm{f}(\theta)|+\mathrm{C}$  કે જ્યાં $\mathrm{C}$ સંકલન અચળાંક છે તો $(\lambda, f(\theta))$ ની ક્રમયુક્ત જોડ મેળવો.
 $\left(\tan ^{-1} x \right)^{3}+\left(\cot ^{-1} x \right)^{3}= k \pi^{3}, x \in R$ થાય તેવી $k$ ની તમામ કિંમતોનો ગણ એ ................ અંતરાલ છે.
ધારો કે  $\vec{a}=\hat{i}-\hat{j}+2 \hat{k}$ અને $\vec{b}$ એ સદીશો છે કે જેથી  $\vec{a} \times \vec{b}=2 \hat{i}-\hat{k}$ અને $\vec{a} \cdot \vec{b}=3$ હોય તો  $\vec{b}$ નો  $\vec{a}-\vec{b}$ પરના પ્રક્ષેપનું માન મેળવો.
જો $n$ એ $x$ ની કિમંતો ની સંખ્યા છે કે જેથી શ્રેણિક 
$\Delta (x) =\left[ {\begin{array}{*{20}{c}}
{ - x}&x&2\\
2&x&{ - x}\\
x&{ - 2}&{ - x}
\end{array}} \right]$ એ અસમાન્ય શ્રેણિક હોય  $det(\Delta\,(n))$ મેળવો.

$($ કે જ્યાં $det(B)$ એ શ્રેણિક $B$ નો નિશ્ચાયક છે )

ધારોકે $\vec{a}=\vec{i}-\alpha \vec{j}+\beta \hat{k}, \vec{b}=3 \hat{i}+\beta \hat{j}-\alpha \hat{k}$ અને $\vec{c}=-\alpha \hat{i}-2 \hat{j}+\hat{k}$, કે જ્યાં $\alpha$ અને $\beta$ એ પૃણાંક છે.જો  $\vec{a} \cdot \vec{b}=-1$ અને $\overrightarrow{\mathrm{b}} \cdot \overrightarrow{\mathrm{c}}=10$ હોય તો  $(\overrightarrow{\mathrm{a}} \times \overrightarrow{\mathrm{b}}) \cdot \overrightarrow{\mathrm{c}}$ ની કિમંત મેળવો.
વિધેય $f: R \rightarrow R$ એ દરેક $x, y \in R$ માટે સમીકરણ $f(x+y)=f(x) \cdot f(y)$ નું સમાધાન કરે છે અને  કોઈપણ $x \in R $ માટે $f ( x ) \neq 0$ છે. જો વિધેય  $f$ એ $x =0$ આગળ વિકલનીય હોય અને  $f^{\prime}(0)=3,$ તો $\lim _{h \rightarrow 0} \frac{1}{h}(f(h)-1)$ ની કિમંત મેળવો.
નીચેનાં સમીકરણ ઉકેલો : $\tan ^{-1} \frac{1-x}{1+x}=\frac{1}{2} \tan ^{-1} x,(x>0)$