MCQ
$\sin ^2 x$ નું $\cos ^2 x$ પ્રત્યે વિકલિત = ........ .
  • A
    1
  • B
    $\sin 2 x$
  • C
    $-\cos 2 x$
  • $-1$

Answer

Correct option: D.
$-1$
$-1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો$\ \overrightarrow u ,\overrightarrow v\ $ અને $\ \overrightarrow w \ $ પણ અસમતલીય સદિશો હોય,તો $\left( {\overrightarrow u + \overrightarrow v - \overrightarrow w } \right).\left( {\overrightarrow u - \overrightarrow v } \right) \times \left( {\overrightarrow v - \overrightarrow w } \right) = \ ........$
અહી ગણ  $A$ અને $B$ એ વિધેય $f(x)=\frac{1}{\sqrt{\lceil x\rceil-x}}$ નો પ્રદેશ અને વિસ્તાર દર્શાવે છે. કે જ્યાં $\lceil x \rceil$ એ ન્યૂનતમ  પૃણાંક વિધેય છે.આપેલ વિધાન જુઓ.$( S 1): A \cap B =(1, \infty)-N$ અને
$( S 2): A \cup B=(1, \infty)$
અહી $J=\int_0^1 \frac{x}{1+x^8} d x$

આપેલ વિધાન જુઓ

$I$. $J>\frac{1}{4}$

$II$. $J<\frac{\pi}{8}$ હોય તો 

$\int\limits_0^{^n{C_r}} {\{ {{\sin }^2}\{ x\} \} dx} $ =     $($ કે જ્યાં  $\{.\}$ એ અપૂર્ણાંક ભાગ દર્શાવે છે  & $n, r  \in  N$ $)$
સમીકરણ  $\quad 2 \cot ^{2} \theta-\frac{5}{\sin \theta}+4=0$ નું પાલન કરતી  $\theta$ ની  $(0,2 \pi)-\{\pi\}$ માં ન્યૂનતમ અને મહતમ કિમતો  અનુક્રમે $\theta_{1}$ અને $\theta_{2}$ હોય તો  $\int\limits_{\theta_{1}}^{\theta_{2}} \cos ^{2} 3 \theta \mathrm{d} \theta $ ની કિમત મેળવો
$\int_{}^{} {\frac{1}{{x{{\cos }^2}(1 + \log x)}}\;dx = } $
જો $y = f(x) = \frac{{ax + b}}{{cx - a}}$, તો $x$ મેળવો
જો ગણ $\{1 \leq  x \leq  100\}$ માંથી કોઇ એક પ્રાક્રૂતિક સંખ્યા પસંદ કરવામા આવે તો અસમતા  $x^2 -13x \leq  30$ ને સંતોષે એવી સંખ્યા મળે એની કેટલી સંભાવના થાય ?
ધારો કે વિકલનીય વિધેય $f$ એ $f(x)+\int \limits_3^x \frac{f(t)}{t} d t=\sqrt{x+1}, x \geq 3$ નું સમાધાન કરે છે, તો $12 f(8)=..............$
વિઘેય $f(x)=\left\{\begin{array}{cc}\frac{\mathrm{a}\left(7 x-12-x^2\right)}{\mathrm{b}\left|x^2-7 x+12\right|} & , x<3 \\ 2^{\frac{\sin (x-3)}{x-[x]}} & , x>3 \\ \mathrm{~b} & , x=3\end{array}\right.$ ને ધ્યાને લ્યો

જ્યાં $[x]$ એ $x$ અથવા તેનાથી નાનો મહત્તમ પૂણાંક છે. ને $\mathrm{S}$ એ એવા તમામ ક્રમયુક્ત જોડ $(\mathrm{a}, \mathrm{b})$ નો ગણ દર્શાવે કે જેથી $x=3$ આગળ $f(x)$ સતત થાય, તો $S$ ના ઘટકોની સંખ્યા________________ છે.