MCQ
$\sin 50^\circ - \sin 70^\circ + \sin 10^\circ = $
  • A
    $1$
  • $0$
  • C
    $1/2$
  • D
    $2$

Answer

Correct option: B.
$0$
(b) $\sin \,\,{50^o} - \sin \,\,{70^o} + \sin \,\,{10^o}$

$ = - 2\,\,\cos \,\,{60^o}\sin \,\,{10^o} + \sin \,\,{10^o}$

$ = \,\sin \,{10^o}\,(1 - 2\,\,\cos \,\,{60^o}) = 0.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બિંદુઓ $(1, 3)$ અને $(5, 1)$ એ લંબચોરસના સામસામેના શિરોબિંદુઓ છે.જો બાકીના બે શિરોબિંદુઓ રેખા $y = 2x + c,$ પર આવેલ હોય તો $c$ મેળવો.
જો ${\text{r}}\,\, > \,\,{\text{1}}$ અને ${\text{x}}\, = \,\,{\text{a}}\, + \,\frac{a}{r}\, + \,\frac{a}{{{r^2}}}\, + \,..\,\,\infty ,\,\,y\, = \,b\, - \,\frac{b}{r}\, + \,\frac{b}{{{r^2}}} - \,..\,\,\,\infty $ અને ${\text{z}}\,\, = \,\,{\text{c}}\, + \,\frac{{\text{c}}}{{{{\text{r}}^{\text{2}}}}}\, + \,\frac{c}{{{r^4}}}\, + \,\,\,\infty ,\,$ હોય, તો $\frac{{{\text{xy}}}}{{\text{z}}}\,\, = \,...$
જો ${z_1}$ અને ${z_2}$ એ બે સંકર સંખ્યા હોય ${z_1} \ne {z_2}$ અને $|{z_1}|\, = \,|{z_2}|$ છે. જો ${z_1}$ ને ધન વાસ્તવિક ભાગ છે અને ${z_2}$ ઋણ કાલ્પનિક ભાગ છે ,તો $\frac{{({z_1} + {z_2})}}{{({z_1} - {z_2})}}$ એ  . . .  થાય. 
બિંદુ $(4, 5)$ માંથી પસાર થતી અને રેખાઓ $3x = 4y + 7$ અને $5y = 12x + 6$ સાથે સમાન માપનો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ શોધો.
$20$ પત્તાને $1$ થી $20$ ક્રમાંક આપેલ છે. એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. નીચે મુજબની સંભાવના શોધો. પસંદ થયેલ પત્તા પરનો ક્રમાંક $(i) 4$ નો ગુણક હોય $(ii)$ અયુગ્મ સંખ્યા હોય $(iii) 5$ વડે વિભાજ્ય હોય $(iv) 4$ નો ગુણક ન હોય.
$k$ ની કઈ કિમત માટે સમીકરણ $(K - 2)x^2 + 8x + K + 4 = 0$ ના બંને ઉકેલો વાસ્તવિક, ભિન્ન અને ઋણ મળે. ?
જો કોઈ ધન પૂર્ણાક સંખ્યા $n$ માટે $\left(1+\frac{1}{x}\right)^{n}$ ના વિસ્તરણમાં $x$ ની ઘાતમાં વધારો થાય અને આ વિસ્તરણમા ત્રણ ક્રમિક પદોના સહગુણકોનો ગુણોત્તર $2: 5: 12$ હોય તો $n$ ની કિમત શોધો 
જો બે અલગ ગણો $A$ અને $B$ હોય તો $n(A \cup B)$ =
$(0, 3)$ કેન્દ્ર અને $2$ ત્રિજ્યા વાળા વર્તૂળ તથા $x$ - અક્ષ બંનેને સ્પર્શતા વર્તૂળના કેન્દ્ર નો ર્બિદુગણ મેળવો.
ધારો કે $S$ એ સમીકરણ $3^{x}\left(3^{x}-1\right)+2=\left|3^{x}-1\right|+\left|3^{x}-2\right| $ ના વાસ્તવિક બીજનો ગણ હોય તો $\mathrm{S}$ એ .. . .