MCQ
$\frac{\sin 5x+\sin 3x}{\cos 5x+\cos 3x}=..............$
  • $\tan 4x$
  • B
    $\cos 4x$
  • C
    $cosec 4x$
  • D
    $\sin 4x$

Answer

Correct option: A.
$\tan 4x$
A

$\frac{\sin 5x+\sin 3x}{\cos 5x+\cos 3x}$

$=\frac{2\sin\frac{5x+3x}{2}\cos\frac{5x-3x}{2}}{2\cos\frac{5x+3x}{2}\cos\frac{5x-3x}{2}}$

$=\frac{\sin 4x\cos x}{\cos 4x\cos x}=\tan 4x$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

 $\left| {\sqrt {2\,{{\sin }^4}\,x\, + \,18\,{{\cos }^2}\,x}  - \,\sqrt {2\,{{\cos }^4}\,x\, + \,18\,{{\sin }^2}\,x} } \right| = 1$ ના $x \in  [0,2\pi ]$ માં ઉકેલોની સંખ્યા .......... છે. 
જો $[ .]$ એ મહત્તમ પૂર્ણાક વિધેય દર્શાવે અને કોઈ $\lambda \in R -\{0,1\}$ માટે $\lim \limits_{x \rightarrow 0}\left|\frac{1-x+|x|}{\lambda-x+[x]}\right|=L$ થાય તો $L$ ની કિમત શોધો 
$10$ અવલોકનનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $4$ અને $3$ છે. એક અવલોકન $5$ ની જગ્યાએ -$5$ ખોટી રીતે લેવામાં આવ્યું છે તો સાચો પ્રમાણિત વિચલન અને મધ્યક શોધો.
જો $\omega $ એ એકનું કાલ્પનિક $n^{th}$ મૂળ હોય તો, તો $1 + \omega + {\omega ^2} + ... + {\omega ^{n - 1}}$ = . . .
$1, 2, 3, 4, 5, 6, 7$ અંકો વડે $4$ અંકોની કેટલી સંખ્યા બનાવી શકાય ? કે જેથી દરેક સંખ્યા $1$ અંક ધરાવે છે.
ધારો કે $(x, y)$ એ પરવલય $y^2 = 4x$ પરનું કોઈ બિંદુ છે. $P$ એવું બિંદુ છે જે રેખાખંડને $(0, 0)$ થી $(x, y)$ સુધી $1 : 3$ પ્રમાણમાં વિભાજીય કરે છે. તો $P$ નો બિંદુપથ શોધો.
જો $\theta$ એ વક્ર $y = 10 - x^2$ અને $y = 2 + x^2$ ના છેદબિંદુ પાસેનો લઘુકોણ હોય તો  $|\tan \,\theta |$ ની કિમત ............. થાય 
જો  $A$ એ બીજા ચરણમાં હોય અને  $3\tan A + 4 = 0,$ તો  $2\cot A - 5\cos A + \sin A$ ની કિમત મેળવો. 
$(1-x)^{100}$ ના દ્વિપદી વિસ્તરણમાં પ્રથમ $50$ પદોના સહગુણકોનો સરવાળો $.......$ છે.
જો શ્રેણીના $n $ પદોનો સરવાળો $3n^2 + 4n$ ; થાય, તો તે કઈ શ્રેણી હોય ?