MCQ
$\sin 75^\circ = $
  • A
    $\frac{{2 - \sqrt 3 }}{2}$
  • $\frac{{\sqrt 3 + 1}}{{2\sqrt 2 }}$
  • C
    $\frac{{\sqrt 3 - 1}}{{ - 2\sqrt 2 }}$
  • D
    $\frac{{\sqrt 3 - 1}}{{2\sqrt 2 }}$

Answer

Correct option: B.
$\frac{{\sqrt 3 + 1}}{{2\sqrt 2 }}$
(b) $\sin \,{75^o} = \sin \,\,({90^o} - {15^o}) $

$= \cos \,{15^o} = \cos \,\,({45^o} - {30^o})$

$ = \frac{{\sqrt 3 + 1}}{{2\sqrt 2 }}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\frac{{2{z_1}}}{{3{z_2}}}$ એ શુદ્ધ કાલ્પનિક સંખ્યા હોય તો $\left| {\frac{{{z_1} - {z_2}}}{{{z_1} + {z_2}}}} \right|$ = . . .
જો $\frac{{1 + \sqrt 3 \,i}}{2}$ એ સમીકરણ ${x^4} - {x^3} + x - 1 = 0$ ના બીજ હોય તો તેના વાસ્તવિક બીજ મેળવો.
જો બે અલગ ગણો $A$ અને $B$ હોય તો $n(A \cup B)$ =
$ax^2 + bx + c = 0$ ના બે બીજ $\alpha$, $\beta$ અને $px^2 + qx + r = 0$ ના બીજ $\gamma,\delta$ અને $D_1, D_2$ અનુક્રમે આ સમીકરણના વિવેચક લો. જો $\alpha$, $\beta$, $\gamma,\delta$ સમાંતર શ્રેણીમાં હોય, તો $D_1 : D_2 = …..$
વર્તૂળના પરિઘ પર $n$ ભિન્ન બિંદુઓ છે. આ બિંદુઓને શિરોબિંદુ તરીકે લઈ કેટલા પંચકોણ બનાવી શકાય કે જે શક્ય ત્રિકોણની સંખ્યા બરાબર છે. તો $n$ નું મૂલ્ય કેટલું થાય ?
જો $\omega $ એ એકનું કાલ્પનિક ઘનમૂળ હોય, તો $(1 + \omega )(1 + {\omega ^2})$ $(1 + {\omega ^4})(1 + {\omega ^8})...$ થી $2n$ પદ સુધી = . .. .
${\left( {\frac{{\cos A + \cos B}}{{\sin A - \sin B}}} \right)^n} + {\left( {\frac{{\sin A + \sin B}}{{\cos A - \cos B}}} \right)^n}$ $(n$ એ યુગ્મ અથવા અયૂગ્મ હોય $) = . . .$
ચાર સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં છે. તેના પહેલાં અને છેલ્લા પદનો સરવાળો $8$ છે અને વચ્ચે બે પદનો ગુણાકાર $15$ છે, તો શ્રેણીની સૌથી નાની સંખ્યા કઈ છે?
આઠ અંક $1, 2, 3, 4, 5, 6, 7, 0$ ને $10000$ થી નાની કેટલી સંખ્યા બનાવી શકાય ? (અંકોનું પુનરાવર્તન કરી શકાય)
જો સમીકરણ ${x^2} + \alpha x + \beta  = 0$ ના બીજો $\alpha ,\beta $ એવા મળે કે જેથી $\alpha  \ne \beta $ અને અસમતા $\left| {\left| {y - \beta } \right| - \alpha } \right| < \alpha $ હોય તો