MCQ
$ Sin(\frac{\pi}{3} - Sin^{-1}(\frac{-1}{2})) = $ _______
  • A
    $ \frac{1}{2} $
  • B
    $ \frac{1}{3} $
  • C
    $\frac{1}{4}$
  • 1

Answer

Correct option: D.
1
D

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

યાર્દચ્છિક રીતે બે અંકોની સંખ્યા પસંદ કરતાં તે ગણ $\left(n \in N:\left(2^{n}-2\right)\right.$ કે જે  $3$ નો ગુણક છે $)$ માંથી હોય તેની સંભાવના મેળવો.
જે રેખા $\frac{x-1}{3}=\frac{y+1}{2}=\frac{z-2}{1}$ ની સાપેક્ષે, બિંદુ  $\mathrm{P}(3,4,9)$ નું આરસી પ્રતિબિંબ $(\alpha, \beta, \gamma)$ હોય, તો $14(\alpha+\beta+\gamma)=$___________. :
અહી $f(x)=\left\{\begin{array}{l} x \sin \left(\frac{1}{x}\right) \text { when } x \neq 0 \\ 1 \text { when } x=0 \end{array}\right\}$ અને $A=\{x \in R: f(x)=1\} $ હોય તો $A$ માં$........$
જો $f\left( x \right) = f\left( {\pi + e - x} \right)$ અને $\int\limits_e^\pi {f\left( x \right)dx = \frac{2}{{e + \pi }}} $ તો $\int\limits_e^\pi {x\,\,f\left( x \right)dx = ..........} $
જો $i + 2j + 3k $ એ સદિશો $3i + \lambda j + 2k$ અને $-2i + 3j + k $ ના સરવાળાને સમાંતર હોય, તો $\lambda$ = ……
જો $|A| = 2,$ કે જ્યાં $A$ એ $4$ કક્ષાનો ચોરસ શ્રેણિક હોય તો $|\text{Adj Adj}(2A)|$ મેળવો. $($કે જ્યાં $\text{Adj}(A)$ એ $A$ નો સહ $-$ અવયજ શ્રેણિક છે .$)$
$\int_{\,0}^{\,\sqrt 2 } {[{x^2}]\,dx} =$ (કે જ્યાં $[.]=$ એ મહતમ પૂર્ણાક છે )
એક બેગ $X$ માં $2$ સફેદ અને $3$ કાળા દડા તથા બીજી એક બેગ $Y$ માં $4$ અને $2$ કાળા દડા છે. કોઈ પણ એક બેગ પસંદ કરી તેમાંથી એક દડો પસંદ કરવામાં આવે છે, તો તે દડો સફેદ હોવાની સંભાવના કેટલી?
$n \times n$ પ્રકારના અદિશ શ્રેણિકમાં શુન્ય ઘટકની સંખ્યા $.......$ છે.
યાર્દચ્છિક ચલ, $X $ સંભાવના વિતરણ ધરાવે છે. ઘટના માટે $E = \{X$  અવિભાજ્ય સંખ્યા છે.$\}$ અને

$ F = \{X < 4\}  $ હોય, તો $ P(E \cup F)$  ની સંભાવના કેટલી થાય ?

$X :$

 $  1$

   $2$

 $  3$

  $ 4$

 $  5$

 $  6$

   $7$

   $8$

$P(X) :$

$0.15$

$0.23$

$0.12$

$0.10$

$0.20$

$0.08$

$0.07$

$0.05$