MCQ
$\int_{\,0}^{\,\sqrt 2 } {[{x^2}]\,dx} =$ (કે જ્યાં $[.]=$ એ મહતમ પૂર્ણાક છે )
  • A
    $2 - \sqrt 2 $
  • B
    $2 + \sqrt 2 $
  • $\sqrt 2 - 1$
  • D
    $\sqrt 2 - 2$

Answer

Correct option: C.
$\sqrt 2 - 1$
c
(c) $I = \int_0^{\sqrt 2 } {[{x^2}]\,\,dx} $

$ = \int_{\,0}^{\,1} {[{x^2}]\,dx + } \int_{\,1}^{\,\sqrt 2 } {[{x^2}]\,\,dx} $

$ = \int_{\,0}^{\,1} {\,0\,dx + } \int_{\,1}^{\,\sqrt 2 } {\,dx} $

$ = [x]_1^{\sqrt 2 } = \sqrt 2 - 1$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\int_{}^{} {x\sin x{{\sec }^3}x\,dx = } $
શિરોબિંદુ $(1,2),(2,3)$ અને $(3,1)$ વાળા ત્રિકોણનું લંબકેન્દ્ર ને $(a, b)$ હોય, અને $\mathrm{I}_1=\int_{\mathrm{a}}^{\mathrm{b}} x \sin \left(4 x-x^2\right) \mathrm{d} x, \mathrm{I}_2=\int_{\mathrm{a}}^{\mathrm{b}} \sin \left(4 x-x^2\right) \mathrm{d} x$, તો $36 \frac{\mathrm{I}_1}{\mathrm{I}_2}=$________.
$\int_{ - 2}^2 {(a{x^3} + bx + c)} $ એ . . . . પર આધારિત છે.
જો યાદ્દિચ્છક યલ $X$ એ મૂલ્ય $x$ લે તેની સંભાવના $P ( X =x)= k (x+1) 3^{-x}, x=0,1,2,3, \ldots$ હોય, જ્યાં $k$ અયળ છે, તો $P ( X \geq 2)=........$
જો $P$ અને $Q$ બે સમાન કક્ષાના સામાન્ય શ્રેણિક છે કે જેથી કોઈક $r > 1$ માટે $Q^r = I$ તો $P^{-1}Q^{r-1}P -P^{-1}Q^{-1}P$ મેળવો. $($કે જ્યાં $I$ એ એકમ શ્રેણિક છે અને $O$ શૂન્ય શ્રેણિક છે .$)$
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}i&0\\0&{ - i}\end{array}} \right],B = \left[ {\begin{array}{*{20}{c}}0&i\\i&0\end{array}} \right]$, કે જ્યાં $i = \sqrt { - 1} $, તો સાચો સંબંધ મેળવો.
${\cos ^{ - 1}}(\sqrt x )$ નું $\sqrt {(1 - x)} $ ની સાપેક્ષે વિકલન મેળવો.
જો દરેક વાસ્તવિક કિમંત $x$ માટે  $f(x) = x - [x]$ આપેલ છે કે જ્યાં $[x]$ એ મહતમ પૂર્ણાંક વિધેય છે તો  $\int_{ - 1}^1 {f(x)\,dx} $=
ધારોકે $f$ એ એવું વિકલનીય વિધેય છે કે જેથી $x^2 f(x)-x=4 \int \limits_0^x t f(t) d t$, $f(1)=\frac{2}{3}$ તો $18 f(3)=.......$
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}4&2\\{ - 1}&1\end{array}} \right]$ અને $I $ એ $2 $ કક્ષાનો એકમ શ્રેણિક છે , તો $(A - 2I)(A - 3I) = $