MCQ
$\sin \frac{x}{2} - \cos \frac{x}{3}$ નો આવર્તમાન મેળવો.
  • A
    $2\pi $
  • B
    $4\pi $
  • C
    $8\pi $
  • $12\pi $

Answer

Correct option: D.
$12\pi $
d
(d) Period of $\sin \frac{x}{2}$ is $4\pi $ and period of $\cos \frac{x}{3}$ is $6\pi $.

Hence period of expression is $12\pi $ $(L.C.M.).$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક વર્ગમાં $55$ વિર્ધાથી છે.જો ગણિત પંસંદ કરલે વિર્ધાથીની સંખ્યા $23 , 24$ એ ભૈતિક વિજ્ઞાનમાં ,$19$ એ રસાયણ વિજ્ઞાનમાં ,$12$ એ ભૈતિક વિજ્ઞાન અને ગણિત, $9$ એ ગણિત અને રસાયણ વિજ્ઞાન, $7$ એ ભૈતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન ,અને $4$ વિર્ધાથી બધાજ વિષય પંસંદ કરલે છે,તો માત્ર એકજ વિષય પંસંદ કરેલ કુલ વિર્ધાથીની સંખ્યા મેળવો.
વર્તુળ $x^{2}+y^{2}=25$ ની જીવાના મધ્યબિંદુના બિંદુપથનું સમીકરણ મેળવો કે જે અતિવલય $ \frac{ x ^{2}}{9}-\frac{ y ^{2}}{16}=1$ ની સ્પર્શક થાય.
જો $f(x)=2x^3+mx^2-13x+n$ અને સમીકરણ $f(x)=0$ નાં બે બીજ $2$ અને $3$ હોય, તો અનુક્રમે $m$ ........ અને $n$ ..............
ન્યૂનતમ ધન પૂર્ણાંક $\mathrm{n}$ મેળવો કે જેથી $\frac{(2 \mathrm{i})^{\mathrm{n}}}{(1-\mathrm{i})^{\mathrm{n}-2}}, \mathrm{i}=\sqrt{-1}$ એ ધન પૃણાંક બને.
સમીકરણ $\left| {\frac{{z - 12}}{{z - 8i}}} \right| = \frac{5}{3},\left| {\frac{{z - 4}}{{z - 8}}} \right| = 1$ નું સમાધાન કરે તેવી સંકર સંખ્યા $Z$ મેળવો.
$-i$ નો ગુણાકાર માટેનો વ્યસ્ત ....
જો $\frac{1}{2 \times 3 \times 4}+\frac{1}{3 \times 4 \times 5}+\frac{1}{4 \times 5 \times 6}+\ldots+$ $\frac{1}{100 \times 101 \times 102}=\frac{ k }{101}$ હોય તો $34\,k$ ને કિમંત મેળવો.
ત્રણ વ્યક્તિ  $P, Q$ અને $R$ એ સ્વતંત્ર રીતે એક નિશાન તકે છે . જો તેઓ નિશાન તાકી શકે તેની સંભાવના અનુક્રમે $\frac{3}{4},\frac{1}{2}$ અને  $\frac{5}{8}$ હોય તો $P$ અથવા $Q$ નિશાન તાકી શકે પરંતુ $R$ તાકી ન શકે તેની સંભાવના મેળવો.
જો $\Delta_1$ એ ત્રિકોણના મધ્યકેન્દ્ર અને તેના કોઈ બે શિરોબિંદુઓથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ દર્શાવે છે, $\Delta_2$ એ તે જ ત્રિકોણની બધી બાજુઓના મધ્યબિંદુઓથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ દર્શાવે છે તો  $\Delta_1 : \Delta_2 $ ની કિમત મેળવો 
જો ${\,^{15}}{C_{3r}}{ = ^{15}}{C_{r + 3}}$, હોય તો $r$ નું મૂલ્ય મેળવો.