MCQ
$\sin \left( {\frac{\pi }{{10}}} \right)\sin \left( {\frac{{3\pi }}{{10}}} \right) = $
  • A
    $1/2$
  • B
    $-1/2$
  • $1/4$
  • D
    $1$

Answer

Correct option: C.
$1/4$
c
(c) $\sin \frac{\pi }{{10}}\sin \frac{{3\pi }}{{10}} = \sin 18^\circ .\sin 54^\circ $

$ = \sin 18^\circ .\cos 36^\circ = \frac{{\sqrt 5 - 1}}{4}.\frac{{\sqrt 5 + 1}}{4} = \frac{1}{4}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો બિંદુ $(p, q)$ માંથી વર્તૂળ ${x^2} + {y^2} = px + qy$ (કે જયાં $pq \ne 0$) પર દોરવામાં આવેલ બે જીવાઓને $x$ - અક્ષ એ દુભાગે છે તો . . . . .  
વ્યક્તિ દ્વારા પક્ષીઓને મારી નાખવાની સંભાવના $3/4$ છે તે $5$ વાર પ્રયત્ન કરે છે. તો તે પક્ષીઓને ન મારી શકે તેવી સંભાવના કેટલી થાય ?
સમીકરણ ${\sin ^2}\theta \sec \theta + \sqrt 3 \tan \theta = 0$ નો વ્યાપક ઉકેલ મેળવો.
$QUEEN$ શબ્દનો ડિક્ષનરી ક્રમાંક મેળવો.
જો ${[x + {x^{{{\log }_{10}}}}^{(x)}]^5}$ ના વિસ્તરણમાં ત્રીજું પદ $10,00,000$ હોય તો $x$ મેળવો.
ચૂંટણીમાં, મતદારો ગમે તેટલા અરજદારોને મત આપી શકે પરંતુ ચુંટાયેલ સંખ્યા કરતા વધારે નહિ. $10$ અરજદારો પૈકી $4$ ચૂંટાયેલ છે. જો મતદારો ઓછામાં ઓછા એક અરજદારને મત આપે, તો તેઓ કેટલી રીતે મત આપી શકે ?
જો $n (A) = 51$ હોય , તો જેમાં ઓછામાં ઓછા $25$ સભ્યો હોય તેવા $A$ ના ઉ૫ગણોની સંખ્યા $.........$ હશે.
જો $a{x^2} + bx + c = 0$ અને $b{x^2} + cx + a = 0$ નુ બીજ સામાન્ય હોય તો $a \ne 0$, $\frac{{{a^3} + {b^3} + {c^3}}}{{abc}} = $
જો $z=x+\mathrm{i} y, x y \neq 0$ એ સમીકરણ $z^2+\mathrm{i} \bar{z}=0$ નું સમાધાન કરે, તો $\left|\mathrm{z}^2\right|=$............................
$\alpha$ અને $\beta$ એ સમીકરણ $x^{2}-3 x+p=0$ ના બીજો હોય તથા $\gamma$ અને $\delta$ એ સમીકરણ $x^{2}-6 x+q=0$ ના બીજો છે. જો $\alpha$ $\beta, \gamma, \delta$ એ સમગુણોત્તર શ્રેણીમાં હોય તો $(2 q+p):(2 q-p)$ મેળવો