MCQ
$QUEEN$ શબ્દનો ડિક્ષનરી ક્રમાંક મેળવો.
  • A
    $44^{th}$
  • B
    $45^{th}$
  • $46^{th}$
  • D
    $47^{th}$

Answer

Correct option: C.
$46^{th}$
c
$E, E,N, Q, U$

$(i) E ................. = 4! = 24$

$(ii)\,N............... = \frac{{4!}}{2} = 12$

$(iii)\,QE.............. = 3! = 6$

$(iv)\,QN............... = \frac{{3!}}{{2!}} = 3$

$(v)\,QUEEN = 1$

$\therefore $ Required rank

$ = 24 + !2 + 6 + 3 + 1 = {46^{th}}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $p, q, r$ સ્વરિત શ્રેણીમાં અને $p$ અને $r$ સમાન ચિહ્ન વાળા જુદાં જુદાં હોય, તો સમીકરણ $px^2 + 2qx + r = 0$ ના બીજ કેવું હશે ?
જો  $|z|=1$ અને   $z^{2n}+1 \neq 0$  તો  $\frac{z^n}{z^{2n}+1}-\frac{z^{-n}}{(\overline{z})^{2n}+1}=.............$
$\lim_{x \rightarrow 0}\left(cosec^3xcotx-2cot^3xcosecx+\frac{cot^4x}{secx}\right)=........$
જો $f(1)\, = 1,\,f'\,(1)\, = 2$, તો $\mathop {\lim }\limits_{x \to 1} \frac{{\sqrt {f(x)} - 1}}{{\sqrt x - 1}}  = . . .$
$n$ વ્યકિતઓમાંથી $5$ ચોક્કસ વ્યક્તિઓ ન આવે , તે રીતે $80$ વ્યક્તિઓને વર્તુળાકા૨ ટેબલ ૫૨ કેટલી રીતે ગોઠવી શકાય ?
શબ્દ $'ASSASSIN'$ ના મૂળાક્ષરોને ગમે તે રીત એક હારમાં લાવવામાં આવે છે. તો બે $S$ એક સાથે ન આવવાની સંભાવના કેટલી?
$\cos 15^\circ = $
ઉપવલયની નાભિઓ  $(\pm 2, 0)$  છે અને તેની ઉત્કેન્દ્રિતા $ 1/2$  છે તેનું સમીકરણ શોધો.
સમાંતર શ્રેણીનું $r$ મું પદ $Tr$ છે. તેનું પ્રથમ પદ $a$ અને સામાન્ય તફાવત $d$ છે. જો કેટલાક ધન પૂર્ણાકો $m, n, m \neq  n,$ માટે $T_m = 1/n$ અને $T_n = 1/m,$ હોય તો $a - d = …….$
જેના પર $1$ થી $100$ નંબર લખેલા છે એવી લોટરીની $100$ ટિકિટો છે. યાર્દચ્છિક રીતે એક ટિકિટ ખેંચતા તેના પરનો નંબર $3$ અથવા $5$ નો ગુણક હોય તેની સંભાવના મેળવો.