MCQ
$\sin (\pi + \theta )\sin (\pi - \theta )\,{\rm{ cose}}{{\rm{c}}^2}\theta = $
  • A
    $1$
  • $-1$
  • C
    $\sin \theta $
  • D
    $ - \sin \theta $

Answer

Correct option: B.
$-1$
(b) $\sin (\pi + \theta )\sin (\pi - \theta ){\rm{cose}}{{\rm{c}}^2}\theta $

$ = - \sin \theta \sin \theta \frac{1}{{{{\sin }^2}\theta }} = - 1$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $A = \{1,2,3,4......100\}, B = \{51,52,53,...,180\}$ હોય તો $(A \times B) \cap  (B \times A)$ ના સભ્યોની સંખ્યા .............. થાય 
જો છ અવલોકનો $7,10,11,15, a, b$ નો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે $10$ અને $\frac{20}{3}$, હોય તો  $|a-b|$ ની કિમંત મેળવો.
$\lim_{x \rightarrow 0} {{\left( \frac{1+5{{x}^{2}}}{1+3{{x}^{2}}} \right)}^{\frac{1}{x^2}}}$ ની કિંમત $=............. $
$9$ સ્ત્રીઓ અને $8$ પુરૂષો પૈકી $12$ સભ્યોની એક સમિતી બનાવવામાં આવે જેમાં ઓછામાં ઓછી $5$ સ્ત્રીઓને સમિતીમાં સમાવવામાં આવે તો અનુક્રમે સ્ત્રીઓ મોટી સંખ્યામાં હોય તેવી સમિતિની સંખ્યા અને પુરૂષો મોટી સંખ્યામાં હોય તેવી સમિતિની સંખ્યા કેટલી થાય ?
$10$ વ્યક્તિઓને $2$ હોડીમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી દરેક હોડી પર $5$ વ્યક્તિ હોય અને બે ચોક્કસ વ્યક્તિ એક સમાન હોડી પર ના આવે ?
ત્રણ ધન સંખ્યાઓ $a, b$ અને $c$  સમાંતર શ્રેણીમાં છે અને $abc = 4$ છે, તો $b$ ની ન્યૂનતમ શક્ય કિંમત..... હશે.
અસમતા $x^{2}-2(3 k-1) x+8 k^{2}-7>0,$ $R$ માંના પ્રત્યેક $x$ માટે માન્ય હોય તેવું પૂર્ણાક $‘K'$ નું મૂલ્ય ..........
$P\ (a\ cos\ \alpha, a\ sin\ \alpha)$ અને $(a\ cos\ \beta,a\ sin\ \beta)$ બિંદુઓ વચ્ચેનું અંતર કેટલું થાય ?
$\lim_{x \rightarrow 2}\frac{\sqrt[3]{3x+2}-2}{\sqrt[5]{x+30}-2}=$
પરવલય $y^2 = 12x$  ની નિયામિકાનું સમીકરણ શોધો.