MCQ
$\sin \theta - \sqrt 3 \cos \theta $ નો આવર્તમાન મેળવો.
  • A
    $\frac{\pi }{4}$
  • B
    $\frac{\pi }{2}$
  • C
    $\pi $
  • $2\pi $

Answer

Correct option: D.
$2\pi $
(d) $\sin \theta - \sqrt 3 \cos \theta = 2\sin \left( {\theta - \frac{\pi }{3}} \right)$,

hence period $= 2\pi $.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\lim _{x \rightarrow 0}\left(\frac{x}{\sqrt[8]{1-\sin x}-\sqrt[8]{1+\sin x}}\right)$ ની કિમંત મેળવો.
$1+z+z^3+z^4={0}$   ના બીજ એ શાના શિરોબિંદુઓ કહી શકાય.
જો $\alpha$, $\beta$ ,$\gamma$  એ સમીકરણ $x^3 -x -1 = 0$ ના ઉકેલો હોય તો જે સમીકરણના ઉકેલો $\frac{1}{{\beta  + \gamma }},\frac{1}{{\gamma  + \alpha }},\frac{1}{{\alpha  + \beta }}$ હોય તે સમીકરણ મેળવો 
જો $\left(\frac{1+i}{1-i}\right)^{\frac{m}{2}}=\left(\frac{1+i}{i-1}\right)^{\frac{n}{3}}=1,(m, n \in N)$ હોય તો  $m$ અને $n$ ની ન્યૂનતમ કિમતનો ગુ.સા.અ. શોધો 
એક વિધાર્થીને  $12$ કોર્ષ માંથી  $5$ કોર્ષને પસંદ કરવાના છે જેમાંથી પાંચ કોર્ષ ભાષાના છે. જો તે ભાષાને વધુમાં વધુ બેજ કોર્ષ પસંદ કરી શકે છે તો તે પાંચ કોર્ષની પસંદગી કેટલી રીતે કરી શકે ?
જે વર્તૂળના વ્યાસને સમાવતી રેખાઓ $2x + 3y + 1 = 0$ અને $3x - y - 4 = 0$ હોય તથા પરીઘ 10$\pi $ એકમ હોય તેવા વર્તૂળનું સમીકરણ મેળવો.
જો $1,2,3, \ldots ., n$, (જ્યાં $n$ અયુગ્મ છે.) નો મધ્યકથી સરેરાશ વિચલન $\frac{5(n+1)}{n}$ હોય, તો $n$ = ............
જો $\cos \alpha + \cos \beta + \cos \gamma = \sin \alpha + \sin \beta + \sin \gamma = 0$ તો $\cos 3\alpha + \cos 3\beta + \cos 3\gamma $ મેળવો.
જો સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ $PQR$ નો $P\left( 2,1 \right)$ આગળ કાટખૂણો હોય તથા જો રેખા $QR$ નું સમીકરણ $2x+y=3$ હોય, તો રેખાઓ $PQ$ અને $PR$ નું સંયુકત સમીકરણ $....... .$
$_n{P_r} \div \left( {_r^n} \right) = ..........$