MCQ
$\sin^3\theta+\sin\theta\cos\theta+\cos^3\theta=1$ તો $\theta=......,(n\in Z)$
  • $2n\pi$
  • B
    $n\pi+\frac{3\pi}{2}$
  • C
    $2n\pi-\frac{\pi}{2}$
  • D
    $n\pi$

Answer

Correct option: A.
$2n\pi$
A

$\therefore \sin^3\theta+\cos^3\theta+\sin\theta\cos\theta-1=0$

$\therefore (\sin\theta+\cos\theta)(\sin^2\theta-\sin\theta\cos\theta+\cos^2\theta)-(1-\sin\theta\cos\theta)=0$

$\therefore (\sin\theta+\cos\theta)(1-\sin\theta\cos\theta)-(1-\sin\theta\cos\theta)=0$

$\therefore(1-\sin\theta\cos\theta)(\sin\theta+\cos\theta-1)=0$

અહી $1-\sin\theta\cos\theta=0$

$\therefore \sin\theta\cos\theta=1$

$\therefore 2\sin\theta\cos\theta=2$

$\therefore \sin2\theta=2$ જે શક્ય નથી

હવે, $\therefore \sin\theta+cos \theta -1 =0$

$\therefore \sin\theta+\cos\theta=1$

$\therefore \frac{1}{\sqrt{2}}\sin\theta+\frac{1}{\sqrt{2}}\cos\theta=\frac{1}{\sqrt{2}}$

$\therefore \cos\left(\theta-\frac{\pi}{4}\right)=\frac{1}{\sqrt{2}}$

$\theta-\frac{\pi}{4}=2\pi n \pm\frac{\pi}{4},n\in Z$

$\theta=2n\pi,n\in Z$ અથવા $\theta=2n\pi+\frac{\pi}{2},n\in Z$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બિંદુ $P$ એવી રીતે ગતિ કરે છે કે જેથી તેનું બિંદુઓ  $(1,2)$ અને $(-2,1)$ થી અંતરના વર્ગનો સરવાળો  $14$ થાય. અહી $f(x, y)=0$ એ $P$ નો બિંદુપથ દર્શાવે છે કે જે $x$-અક્ષને બિંદુઓ  $A , B$ અને  $y-$અક્ષને બિંદુઓ  $C , D$ માં છેદે છે તો ચતુષ્કોણ $ACBD$ નું ક્ષેત્રફળ મેળવો.
બિંદુ $P$ એ રેખા $2x -3y + 4 = 0$ પર આવેલ છે. જો $Q(1, 4)$ અને $R(3, -2)$ એ નિશ્ચિત બિંદુઓ હોય તો $\Delta PQR$ નું મધ્યકેન્દ્ર આવેલ હોય તે રેખા માટે નીચેનામાંથી શું સાચું છે ? 
એક ઘટના $A$ પોતાનાથી સ્વતંત્ર હોય કે જ્યારે $P (A) = ……$
જો  $\mathrm{e}_{1}$ અને  $\mathrm{e}_{2}$ એ અનુક્રમે ઉપવલય $\frac{\mathrm{x}^{2}}{18}+\frac{\mathrm{y}^{2}}{4}=1$ અને અતિવલય $\frac{\mathrm{x}^{2}}{9}-\frac{\mathrm{y}^{2}}{4}=1$ ની  ઉકેન્દ્રીતા હોય  અને બિંદુ $\left(\mathrm{e}_{1}, \mathrm{e}_{2}\right)$ એ ઉપવલય $15 \mathrm{x}^{2}+3 \mathrm{y}^{2}=\mathrm{k},$ પર હોય તો  $\mathrm{k}$ મેળવો.
$f(x) = \sin \left( {\frac{x}{n}} \right)$ નો આવર્તમાન $4\pi $, હોય તો $n$ મેળવો.
રેખા $x\cos \alpha + y\sin \alpha = p$ એ અક્ષો સાથે આંતરેલા અંત:ખંડોને જોડતી રેખાના મધ્યબિંદુના ગણને સમાવતું સમીકરણ  મેળવો જ્યાં $p$ અચળ છે.
અહી  $x$ અને  $y$ બે ભિન્ન પૃણાંક છે કે જ્યાં $1 \leq x \leq 25$ અને $1 \leq y \leq 25$ છે. તો $x$ અને $y$ ને કેટલી રીતે પસંદ કરી શકાય કે જેથી  $x + y$ એ $5$ વડે વિભાજ્ય થાય.
બે સાન્ત ગણના ઘટકોની સંખ્યા અનુક્રમે $m$ અને $n$ છે. જો પ્રથમ ગણના કુલ ઉપગણોની સંખ્યા બીજા ગણના કુલ ઉપગણોની સંખ્યા કરતાં $112$ વધારે હોય, તો $m$ તથા $n$ ની કિંમતો અનુક્રમે ............ છે.
ધારો કે $S_n$ એ, સમાંતર શ્રેણી $3,7,11, \ldots . . .$. નાં $n$ પદોનો સરવાળો છે. જો $40<\left(\frac{6}{n(n+1)} \sum_{k=1}^n S_k\right)<42$ હોય,તો $n=$___________. 
કોઈ વ્યકિત ઉગમબિંદુથી ઉતર-પૂર્વમાં  $3$  યુનિટ અંતર કાપે છે. ત્યાંથી તે ઉતર-પશ્ચિમમાં  $4$  યુનિટ અંતર ચાલે છે. અને $P$  બિંદુ પર પહોંચે છે. તો આર્ગન્ડ આકૃતિમાં  $P$   ની જગ્યા.