Question
સિંહ શા માટે દુઃખી થઈ જાય છે ?

Answer

નદીના પાણીમાં રહેલો મગર સિંહની પત્નીનો વધ કરે છે. સિંહણને બચાવવાનો સિંહનો પ્રયત્ન નિષ્ફળ જાય છે. આથી સિહ દુઃખી થઈ જાય છે

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free