Question
માતાકાગડાનેશુંક્હે છે?

Answer

માતા કાગડાને કહે છે કે - “અરે ઓ કર્કશ અવાજવાળા કાગડા ! કાનને ન ગમે એવું રટણ ન કરીશ, રટણ ન કરીશ. થાકેલી કરમાયેલી અને વારંવાર લાડ કરાયેલી મારી દીકરી ખરેખર સૂતી છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free