સિરિયમ $(IV)$ એ ઉમદા વાયુ સંરચના ધરાવે છે. નીચે આપેલામાંથી તેના સંદર્ભમાં ક્યું એક વિધાન સાચું છે ?
  • A
    રેડોક્ષ પ્રક્રિયાઓ હેઠળ જવાનું પસંદ કરશે નહિ.
  • B
    તે ઈલેક્ટ્રોન પ્રાપ્ત કરવાનું પસંદ કરશે અને તે એક ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે.
  • C
    તે એક ઈલેક્ટ્રોન આપવાનું પસંદ કરશે અને રિડકશનકર્તા તરીકે વર્તશે.
  • D
    તે ઓક્સિડેશન અને રિડક્શનકર્તા એમ બંને તરીકે વર્ત છે.
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
b
Cerium exists in two different oxidation state \(+3\), \(+4\)

\(Ce ^{+4}+ e ^{-} \rightarrow Ce ^{3+} \,\quad\quad\,\,\, E ^{0}=+1.61 \,V\)

\(Ce ^{+3}+3 e ^{-} \rightarrow Ce \quad\quad\,\,\, E ^{0}=-2.336 \,V\)

It shows \(Ce ^{+4}\) acts as a strong oxidising agent \(\&\) accepts electron.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્વેલરીમાં સાંધા(જોડાણ માટે) બનાવવા માટે વપરાયેલી ધાતુ કઈ છે?
    View Solution
  • 2
    સંક્રાંતિ ધાતુઓ અને તેમના સંયોજનોની ઉદીપકીય  પ્રવૃત્તિનો મુખ્યત્વે ઉલ્લેખ શેમાં કરવામાં આવે છે
    View Solution
  • 3
    $KMnO_4$  ની બનાવટ માટે શરૂઆતના પ્રક્રિયક છે?
    View Solution
  • 4
    ગેસ લાઇટરની પથરીમાં કોનો ઉપયોગ થાય છે
    View Solution
  • 5
    જર્મન સિલ્વરમાં સિલ્વરનું ટકાવાર $(\%)$ પ્રમાણ જણાવો.
    View Solution
  • 6
    નીચેનામાંથી કયો આયન અનુચુંબકીય છે ?
    View Solution
  • 7
    નીચે આપેલા યુગ્મો પૈકી કયામાં સૌથી બહારની ઈલેક્ટ્રોન સંરચના સમાન થશે ?
    View Solution
  • 8
    સીરીયમ $(Z = 58)$  એ લેન્થેનાઈડનો અગત્યનો ક્રમ છે. નીચેનામાંથી કયું વિધાન સીરીયમ માટે સાચું નથી?
    View Solution
  • 9
    એસિડિક માધ્યમમાં,પરમેંગેનેટનું મેંગેનીઝ ડાયોક્સાઈડમાં રિડક્શન થવામાં સંકળાયેલા ઈલેક્ટ્રોનની સંખ્યા $......$ છે.(નજીકનો પૂર્ણાક)
    View Solution
  • 10
    d - વિભાગના તત્વોને ક્યારે સંક્રાતિ તત્વો ગણવામાં આવે છે
    View Solution