સલ્ફરની ઇલેક્ટ્રોનબંધુતા ...........
  • A$O$ અને $Se$ કરતા વધુ છે
  • B$O$ કરતા વધુ છે પરંતુ $Se$ કરતા ઓછી છે
  • C$O$ કરતા ઓછી છે પરંતુ $Se$ કરતા વધુ છે
  • D$O$ અને $Se$ ને સમાન છે
Easy
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પોટેશિયમ બ્રોમાઇડના જલીય દ્રાવણ ને કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે જેથી બ્રોમિન મુક્ત થાય છે?
    View Solution
  • 2
    નીચેનામાંથી કયા ખાતરનો રેગ્યુલર ઉપયોગ કરવાથી માટીની એસિડિકતામાં વધારો થાય છે?
    View Solution
  • 3
    નીચેનામાંથી કયા ઓક્સિઍસિડ માં એક સાથે બંને  $P-H$ અને $P-P$ બંધ  હોય છે?
    View Solution
  • 4
    નીચેનામાંથી ક્યું તત્વ સૌથી વધુ બેઝીક ગુણધર્મ દર્શાવે છે?
    View Solution
  • 5
    અપેક્ષિત તત્ત્વ કે જે નિકટતમ ઉમદા વાયુ સંરચના મેળવવા સૌથી મોટો આયન બનાવે છે તે શોધો.
    View Solution
  • 6
    નાઇટ્રોજનની વિવિધ ઓક્સિડેશન સ્થિતિ નીચેનામાંથી કઇ રેન્જમાં દર્શાવે છે?
    View Solution
  • 7
    ક્યા સંયોજનમાં કોઈ $S - S$ બંધ નથી?
    View Solution
  • 8
    $PCl _{5}$ એકદમ જાણીતું છે, પરંતુ $NCl _{5}$ નથી, કારણ કે-
    View Solution
  • 9
    નીચે દર્શાવેલા ક્યો અનુવર્તીં ગુણધર્મ સાચો નથી?
    View Solution
  • 10
    $F_2O$ અણુના સંદર્ભે નીચેની વિગતોને ધ્યાનમાં લો:

    $A$. ઓક્સિજન પર અબંઘકારક યુગ્મોની સંખ્યા $2$ છે.

    $B$. $FOF$ ખૂણો $104.5^{\circ}$ થી ઓછો છે.

    $C$. $O$ ની ઓક્સિડેશન અવસ્થા $-2$ છે.

    $D$. અણુ વળેલો ‘$v$' આકારનો છે.

    $E$. આણ્વીય ભૂમિતિ રેખીય છે.

    નીચે આપેલા વિક્લ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:

    View Solution