સમાન અણુના સંકર કક્ષકોના આપેલા ક્રમ માટે લાક્ષણિકતાઓનો યોગ્ય કોડ પસંદ કરો,

                                 $sp < sp^2 < sp^3$
$(i)$ વિદ્યુતઋણતા      $(ii)$ સમાન સંકર કક્ષકો વચ્ચેનો બંધકોણ

$(iii)$ કદ                   $(iv)$ ઉર્જા સ્તર

Diffcult
Download our app for free and get startedPlay store
b
Given $\rightarrow sp \,<\,sp ^2\,<\,sp ^3$

electronegativity depends on $s$ - character, more is the $s$ - character, more is the electronegativity. So, the order for electronegativity should be $sp \,> \,sp ^2\,>\,sp ^3$

bond angle between same hybrid orbitals is in the following order

$sp \left(180^{\circ}\right)\,>\, sp ^2\left(120^{\circ}\right)\,>\,sp ^3\left(109.5^{\circ}\right)$

Size $\rightarrow$ more $s$-character $\rightarrow$ more compact $\rightarrow$ smaller size.

So, the given order is correct, $sp \,<\, sp ^2\,<\,sp ^3$.

Energy level $\rightarrow$ since $s$-orbitals have lower energy closer than $p$ - as they allow closer proximity of the $e^{-}$to the nuclear. Thus, more $p$ - character more energy.

So, the order will be $sp \,<\,sp ^2\,<\,sp ^3$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલા અણુઓમાંથી ક્યું એક મહત્તમ દ્રીધ્રુવ ચાકમાત્રા ધરાવે છે?
    View Solution
  • 2
    સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.

    સૂચિ $I$

    (સંયોજન/સ્પીસીઝ)

    સૂચિ $II$

    (આકાર/ભૂમિતિ)

    $A$ $\mathrm{SF}_4$ $I$ સમચતુષ્ફલકીય
    $B$ $\mathrm{BrF}_3$ $II$ પીરામીડલ
    $C$ $\mathrm{BrO}_3^{-}$ $III$ ચીચવો
    $D$ $\mathrm{NH}_4^{+}$ $IV$ વળેલ $T-$ આકાર

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 3
    નીચેના ઘટકોના બંધક્રમાંકનો સાચો ક્રમ .....
    View Solution
  • 4
    નીચેની માહિતી ધ્યાનમાં લો: $(X = F$ અથવા $Cl)$

    અણુ $P-X$ (અક્ષીય) બંધ લંબાઇ $P-X$ (વિષુવવૃતીય) બંધ લંબાઇ
    $PF_5$ $a$ $b$
    $PF_4CH_3$ $c$ $d$
    $PF_3 (CH_3)_2$ $e$ $f$
    $PCl_5$ $g$ $h$

     આપેલ માહિતી અનુસાર બંધલંબાઈનો ખોટો ક્રમ પસંદ કરો

    View Solution
  • 5
    ટેટ્રા સાયનો ઇથીલીનમાં સીગ્મા અને પાઇ બંધોની સંખ્યા કેટલી છે?
    View Solution
  • 6
    નીચેનામાંથી ક્યો આયન સમચતુષ્ફલકીય નથી ?
    View Solution
  • 7
    ${N_2}$અને ${O_2}$ અનુક્રમે $N_2^ + $ અને $O_2^ + $ મોનો કેટાયનમાં ફેરવાય છે તે માટે નીચેનામાંથી શું ખોટું છે?
    View Solution
  • 8
    સલ્ફયુરિક એસિડ અણુ ધરાવે છે .......
    View Solution
  • 9
    નીચેના માંથી કોઈ એક હાઇડ્રોજન બંધ ધરાવતું નથી 
    View Solution
  • 10
    નીચેનામાંથી સૌથી ઓછો આયનિક ક્યો પદાર્થ છે?
    View Solution