Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1990\, K$ અને $1\, atm$ દબાણ પર, પ્રક્રિયા મિશ્રણમાં $Cl _{2}$ અણુઓ અને $Cl$ પરમાણુઓ સમાન સંખ્યામાં છે. $Cl _{2( g )}=2 Cl _{( g )}$ પ્રક્રિયા માટે ઉપરની પરિસ્થિતિઓ હેઠળ $K_p$ નું મૂલ્ય $x \times 10^{-1}$ છે. તો $x$ નું મૂલ્ય .............. છે. (નજીકના પૂર્ણાકમાં રાઉન્ડ ઑફ)
$5.1\, g\, NH_4SH$ ને $327^oC$ પર એક $3.0\,L$ (નિર્વાતિત)ખાલી કરેલા ફ્લાસ્કમાં નાખવામાં આવે છે. $30\%$ જેટલા ઘન $NH_4SH$ નું $NH_3$ અને $HS$ વાયુ સ્વરૂપે વિઘટન થાય છે. તો $327^oC$ પર પ્રક્રિયાનો $K_p$ કેટલો થશે?
$A + B$ $\rightleftharpoons$ $2C + D$ પ્રક્રિયા માટે $A$ ની પ્રારંભિક સાંદ્રતા $a$ અને $ B$ ની $A $ કરતાં $ 1.5$ ગણી છે. જો સંતુલને $ A$ અને $D$ ની સાંદ્રતા સમાન થાય તો સંતુલને $B$ ની સાંદ્રતા કેટલી થશે ?
પ્રક્રિયા $2H{I_{(g)}}\, \rightleftharpoons \,{H_{2(g)}}\, + \,{I_{2(g)}}$ માટે ઓરડાના તાપમાને સંતુલન અચળાંક $K$ નું મૂલ્ય $2.85$ છે. અને $698\, K$ તાપમાને $1.4\times 10^{-2}$ છે. તે દર્શાવે છે કે.......