Question
સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $= ……………$

Answer

પાયો $\times $ પાયાને અનુરૂપ વેધ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બિંદુ $P(3,4)$થી $y$-અક્ષ સુધીનું લંબઅંતર _______ છે. (3, 4, 5)
એક શંકુ ની ત્રિજયા $5$ સેમી અને તીયર્ક ઊચાઇ $16$ સેમી છે, તો તેની કુલ સપાટી નું ક્ષેત્રફળ $............... cm^2 $ થાય. $(330,250,280)$
x-અક્ષ તથા y-અક્ષના છેદબિંદુને _________કહે છે.
અર્ધગોળાની વકસપાટીનું ક્ષેત્રફળ $= .................$
જ્યારે તપાસકર્તાએ કોઈ ચોક્કસ હેતુ ધ્યાનમાં રાખીને જાતે માહિતી મેળવી હોય તેવી માહિતી ને $................$ માહિતી કહે છે.
વર્તુળનો વૃત્તખંડ એ વર્તુળના ચાપ અને $..............$ વચ્ચેનો પ્રદેશ છે .
બિંદુને $............$ પરિમાણ હોય છે.$(0,1,2)$
જો $ \triangle PRQ ≅\triangle ZXY $ હોય, તો $ \triangle XYZ $માં $ \angle R $ ને સમાન હોય તેવો ખૂણો $.........$ છે,
ચક્રીય ચતુષ્કોણ ABCD માં જો $\angle A =\angle C$ હોય, તો $\angle A =$ _______. $\left(60^{\circ}, 90^{\circ}, 120^{\circ}\right)$
કોઈ પણ શંકુ માટે $ l^2 = ...................$