Question
અર્ધગોળાની વકસપાટીનું ક્ષેત્રફળ $= .................$

Answer

$ 2 \pi r^2 $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલ લંબ જીવાને $..........$ છે.
દ્રીચલ સુરેખ સમીકરણ $ax+by+c=0$ માટે જો $c=0$ હોય તો તેનો આલેખ હમેશા $...........$ માથી પસાર થાય.
એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોના માપ $16$ સેમી અને $30$ સેમી છે, તો તેની પરિમિતિ $.......$ સેમી થાય. $(34, 68,17)$
$135^\circ $ ના ખૂણાના પૂરકકોણ ના કોટિકોણનું માપ $...........$ થાય. $(45^\circ ,35^\circ , 65^\circ )$
$a$ ધારવાળા સમઘનનું પૃષ્ઠફળ $=……………$
$p(x) = cx + d, c \neq 0$ બહુપદી ના શૂન્યો $........$ છે. $(c, d$ એ વાસ્તવિક સંખ્યાઓ છે.$)$
ચોરસનું ક્ષેત્રફળ $= (……………..)^2 $
$\triangle ABC$ નાં શિરોબિંદુઓ $A, B$ અને $C$ માંથી પસાર થતા વર્તુળને $\triangle ABC$ નું $..............$ કહે છે.
$p(x) = 3x-2$ બહુપદી ના શૂન્યો $........$ છે.
જે બિંદુનો $X-$યામ ઋણ અને $Y-$યામ ધન હોય તે બિંદુ $................$ ચરણમાં હોય. $($પ્રથમ, દ્રીતીય, ચતુર્થ$)$