List $I$ | List $II$ |
$I$ સોડિયમ જોડકા | $(A)$ દ્રશ્ય પ્રકાશ |
$II$ અવકાશમા તાપમાનને અનુરૂપ સમાન રીતે ફેલાયેલ તરંગલંબાઈ | $(B)$ માઇક્રોવેવ |
$III$ અવકાશમા આણ્વીય હાઇડ્રોજનમાંથી ઉત્પન્ન થતી તરંગલંબાઈ | $(C)$ રેડિયોવેવ |
$IV$ હાઇડ્રોજન પરમાણુમાં નજીકના બે ઉર્જા સ્તરો વચ્ચેની સંક્રાંતિ દરમિયાન ઉત્પન્ન થતી તરંગલંબાઈ | $(D)$ ક્ષ-કિરણ |
લીસ્ટ $I$ | લીસ્ટ $II$ |
$A$ ટ્રોપો સ્ફિયર | $I$ પૃથ્વીની સપાટી અંદાજે $65-75\,km$ ઉપર |
$B$ સ્ટ્રેટો સ્ફિયરનો $E-$ વિભાગ | $II$ પૃથ્વીની સપાટી અંદાજે $300\,km$ ઉપર |
$C$ થર્મો સ્ફિયરનો $F_2-$ વિભાગ | $III$ પૃથ્વીની સપાટી અંદાજે $10\,km$ ઉપર |
$D$ સ્ટ્રેટો સ્ફિયરનો $D-$ વિભાગ | $IV$ પૃથ્વીની સપાટી અંદાજે $100\,km$ ઉપર |