MCQ
સમબાજુ ચતુષ્કોણ $ABCD$ માં $ \angle A = \angle B– 30^\circ $ હોય, તો $ \angle C = …………$
  • A
    $120^\circ $
  • $60^\circ $
  • C
    $75^\circ $
  • D
    $105^\circ $

Answer

Correct option: B.
$60^\circ $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ \triangle ABC $ અને $ \triangle PQR $ માં $ \angle B = \angle P = 90^\circ ,AC=RQ$ અને $AB = RP$ હોય, તો $ \triangle ABC ≅\triangle ........$
જો $f = ......$ હોય, તો $f = \big(\frac{1}{2}\big)c + 32$  માટે $f = c$ થાય.
$ \triangle ABC $ ના $ \angle B $ અને $ \angle C $ ના દ્વિભાજકો બિંદુમાં છેદે છે. જો $ \angle A = 70^\circ $ હોય, તો $ \angle BIC =………… $
દ્વિચલ સુરેખ સમીકરણને $…………..$ ઉકેલ હોય છે.
એક શંકુની ત્રિજ્યા 15 સેમી તથા વક્રસપાટીનું ક્ષેત્રફળ $990$ સેમી$^2$ છે, તો તેની તિર્યક ઊંચાઈ __________ સેમી હોય.
સમબાજુ ચતુષ્કોણ $ABCD$ માં $AB = 13$ સેમી હોય, તો $ABCD$ ની પરિમિતિ $= ..…..$ સેમી,
$ \triangle ABC $ અને $ \triangle DEF $ માં $AB = DE, BC = EF$  અને $ \angle B = \angle E $ છે. જો $ \triangle ABC $ ની પરિમિતિ $20$  હોય, તો $ \triangle DEF $ ની પરિમિતિ $=............$
એક ત્રિકોણની ત્રણ બાજુઓનાં માપ $12$ સેમી. $17$ સેમી અને $25$ સેમી છે , તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ $= …………. cm^2 $.
નીચેનામાંથી કયું બિંદુ સમીકરણસમીકરણ x - 2y = 4 નો ઉકેલ છે ?
સમીકરણ 5x + 2y = 10નું y-સ્વરૂપ ___________ છે.