Question
સમબાજુ ચતુષ્કોણના વિકણ પરસ્પર કાટખૂણે દુર્ભાગે છે.

Answer

ખરું

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વર્તુળની જીવા કે જેની લંબાઈ ત્રિજયાથી બમણી છે , તેને વર્તુળનો વ્યાસ કહે છે .
સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય છે.
બિંદુઓ $(–3, 4)$ અને $(-3, -4)$ એ $x-$અક્ષની ઉપર$-$નીચે છે.
દ્વિચલ સુરેખ સમીકરણનો અનન્ય ઉકેલ મળે.
જો બહુપદીની ધાત શૂન્ય હોય તેને શૂન્ય બહુપદી કહે છે.
$1$ અને $2$ ની વચ્ચે અસંખ્ય સંમેય સંખ્યાઓ આવેલી છે.
ચાપ અને વર્તુળના કેન્દ્રથી ચાપનાં બંને અંત્યબિંદુઓને જોડતી બે ત્રિજ્યા વચ્ચેના વર્તુળાકાર પ્રદેશના ભાગને વર્તુળનો વૃત્તખંડ કહે છે.
જો બિંદુઓ $x $ અને $y $ વર્તુળનો અંતઃભાગમાં હોય, તો $xy $ એ વર્તુળને છેદે નહિ.
જો $ML$ અને $LN$ પાસપાસેની બાજુઓ હોય અને વિકર્ણ $ LO $ હોય, તો ચતુષ્કોણ $ MLON$ બને.
A (0, 7) એ y-અક્ષનું બિંદુ છે.