MCQ
સમદ્રીબાજુ ત્રિકોણ $ABC$ માં $\angle C = \angle A$ છે જો આંતરિક ખૂણા $\angle A$ અને $\angle C$ વચ્ચેનો દ્રીભાજક એ બાજુ $AC$ ના મધ્યગાને $3 : 1$ માં છેદે છે  (બિંદુ $B$ થી બાજુ $AC$ par ),તો $cosec \ \frac{B}{2}$ ની કિમત મેળવો 
  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Answer

As shown in above figure $\mathrm{AB}=\mathrm{BC}$

and $\mathrm{IB}=\mathrm{rcosec} \frac{\mathrm{B}}{2}, \mathrm{ID}=\mathrm{r}$

$ \Rightarrow \quad \frac{{{\rm{IB}}}}{{\rm{D}}} = \frac{{r\cos ec\frac{{\rm{B}}}{2}}}{{\rm{r}}} = \frac{3}{1}[{\rm{ where\,\, r\,\, is \,\,inradius }}]$

$ \Rightarrow \cos ec\frac{B}{2} = 3$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આકૃતિમાં દર્શાવેલ છાયાંકિત વિસ્તારનો ઉકેલ ગણ $\ldots . . . .$ છે. 
$\frac{{2 + 3isin\;\theta }}{{1 - 2i\sin \theta }}$ એ $\theta $ ની કઇ કિંમત માટે શુદ્વ કાલ્પનિક સંખ્યા છે?
સમીકરણ $|{x^2}$ $+ 4x + 3|$ $+  2x + 5 = 0$ ના બીજની સંખ્યા મેળવો.
અહી $z = a +i b , b \neq 0$ એ સંકર સંખ્યા છે કે જે $z ^{2}=\overline{ Z } \cdot 2^{1-|z|}$ નું સમાધાન કરે છે તો $n \in N$ ની ન્યૂનતમ કિમંત મેળવો કે જેથી $z ^{ n }=( z +1)^{ n }$ થાય.
ઉ૫વલય $\frac{{{x}^{2}}}{27}+\frac{{{y}^{2}}}{1}=1$ ૫૨નાં બિંદુ $\left( 3\sqrt{3}\cos \theta ,\sin \theta \right)$ આગળ સ્પર્શક દો૨વામાં આવે અને સ્પર્શકના અક્ષો સાથેના અંતઃખંડોનો સ૨વાળો ન્યૂનતમ હોય , તો $\theta =........$
$50$ ખેલાડીઓના જૂથમાં $30$ ખેલાડી કબડ્ડી રમે છે. $14$ ખેલાડી બંને રમત રમે છે. તો હોકી રમત રમતા ખેલાડીઓની સંખ્યા = .......... (દરેક ખેલાડી ઓછામાં ઓછી એક રમત રમે છે.)
${S_1},{S_2},......,{S_{101}}$ એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે જો $\frac{1}{{{S_1}{S_2}}} + \frac{1}{{{S_2}{S_3}}} + .... + \frac{1}{{{S_{100}}{S_{101}}}} = \frac{1}{6}$ અને ${S_1} + {S_{101}} = 50$ ,હોય તો $\left| {{S_1} - {S_{101}}} \right|$ ની કિમત મેળવો 
ત્રિકોણ $(0, 0), (3, 4)$ અને $(4, 0)$ નું લંબ કેન્દ્ર  મેળવો.
$(1 + x + 2{x^3}){\left( {\frac{3}{2}{x^2} - \frac{1}{{3x}}} \right)^9}$ ના વિસ્તરણમાં અચળપદ મેળવો.
જો  . .  . . તો  $\cos y\cos \left( {\frac{\pi }{2} - x} \right) - \cos \left( {\frac{\pi }{2} - y} \right)\cos x$ $ + \sin y\cos \left( {\frac{\pi }{2} - x} \right) + \cos x\sin \left( {\frac{\pi }{2} - y} \right)$ ની કિમત શૂન્ય થાય.