MCQ
સમીકરણ  ${(a + b)^2} = 4ab\,\,{\sin ^2}\theta $ તોજ શક્ય છે જો . . . . 
  • A
    $2a = b$
  • $a = b$
  • C
    $a = 2b$
  • D
    એકપણ નહી

Answer

Correct option: B.
$a = b$
(b) We have ${(a + b)^2} = 4ab{\sin ^2}\theta $

$ \Rightarrow {\sin ^2}\theta = \frac{{{{(a + b)}^2}}}{{4ab}} \le 1 $

$\Rightarrow {(a + b)^2} - 4ab \le 0$

$ \Rightarrow {(a - b)^2} \le 0 $

$\Rightarrow a = b.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારોકે વર્તુળો $C_1:(x-\alpha)^2+(y-\beta)^2=r_1^2$ અને $C_2:(x-8)^2+\left(y-\frac{15}{2}\right)^2=r_2^2$ એકબીજાને $(6,6)$ આગળ બહારથી સ્પર્શ છે. જો બિંદુુ (6, 6) એ, વર્તુળો $C_1$ અને $C_2$ ના કેન્દ્રોને જોડતી રેખાખંડનું $2:1$ ના ગુણોત્તર માં અંદરથી વિભાજન કરે, તો $(\alpha+\beta)+4\left(r_1^2+r_2^2\right)=$ ...........
વિધેય $f(x) = {\log _e}(x - [x])$ નો પ્રદેશ મેળવો.
બિંદુ $P(16,\,7)$ માંથી વર્તુળ ${x^2} + {y^2} - 2x - 4y - 20 = 0$ પર  બે સ્પર્શકો $PQ$ અને $PR$ દોરવામાં આવે છે . જો વર્તુળ નું કેન્દ્ર $C$ હોય તો ચતુષ્કોણ $PQCR$ નું ક્ષેત્રફળ ............ $\mathrm{sq.\, units}$ માં મેળવો.  
$\frac{1}{3}+\frac{2}{3^2}+\frac{1}{3^3}\frac{2}{3^4}+\frac{1}{3^5}++\frac{2}{3^6}+.......\infty$ સુધીનો સરવાળો ......મળે.

$6^k$ એ $100 !$ નો અવયવ થાય તેવી $k$ ની મહત્તમ પુર્ણાંક કિંમત ...... છે.
રેખા $ 5x + 12y + 8 = 0 $ ને લંબ હોય, તેવા વર્તૂળ  $x^2 + y^2 - 22x - 4y + 25 = 0 $ ના સ્પર્શકનું સમીકરણ....
જો રેખા $3x + 3y -24 = 0$ એ $x-$ અક્ષને બિંદુ $A$ માં અને $y-$ અક્ષને બિંદુ $B$ માં છેદે તો ત્રિકોણ $OAB$ નું અંત:કેન્દ્ર મેળવો જ્યાં $O$ એ ઉંગમબિંદુ છે 
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{{e^{\sin x}} - 1}}{x} = $
જો $z_1$ , $z_2$ , $z_3$ , $\omega $, $z_0$ , $z'_0$ એવા સંકર સમતલ પરના બિંદુઓ છે કે જેમાંથી કોઈ પણ $3$ રેખિય નથી તથા $Arg\left( {\frac{{\omega  - {z_1}}}{{{z_2} - {z_3}}}} \right) = Arg\left( {\frac{{\omega  - {z_2}}}{{{z_3} - {z_1}}}} \right) = Arg\left( {\frac{{\omega  - {z_3}}}{{{z_1} - {z_2}}}} \right) = \frac{\pi }{2}$ અને $z_1$ , $z_2$ , $z_3$ માટે સમીકરણ $|z -z_0|$ = $R_1$ , $z_2$ , $\omega $ , $z_3$ માટે સમીકરણ $|z -z_0 '| = R_2$ હોય તો  $\frac{{{R_1}}}{{{R_2}}}$ ની કિમત મેળવો 
ધન પૂર્ણાક સંખ્યા ${n_1},{n_2}$ માટે સમીકરણ ${(1 + i)^{{n_1}}} + {(1 + {i^3})^{{n_1}}} + {(1 + {i^5})^{{n_2}}} + {(1 + {i^7})^{{n_2}}}$ ની કિમત વાસ્તવિક થાય તો . . . . .(કે જ્યાં $i = \sqrt { - 1} $ )