MCQ
સમીકરણ $e^{4 x}+4 e^{3 x}-58 e^{2 x}+4 e^{x}+1=0$ નાં વાસ્તવિક ઉંકેલોની સંખ્યા..........
  • A
    $6$
  • B
    $9$
  • C
    $20$
  • D
    $2$

Answer

$e^{4 x}+4 e^{3 x}-58 e^{2 x}+4 e^{x}+1=0$

Let $f(x)=e^{2 x}\left(e^{2 x}+\frac{1}{e^{2 x}}+4\left(e^{x}+\frac{1}{e^{x}}\right)-58\right)$

$e^{x}+\frac{1}{e^{x}}$

Let $h(t)=t^{2}+4 t-58=0$

$t =\frac{-4 \pm \sqrt{16+4.58}}{2}$

$\frac{-4 \pm 2 \sqrt{62}}{2}$

$t _{1}=-2+2 \sqrt{62}$

$t _{2}=-2-2 \sqrt{62}$ (not possible)

$t \geq 2$

$e ^{ x }+\frac{1}{ e ^{ x }}=-2+2 \sqrt{62}$

$e ^{2 x }-(-2+2 \sqrt{62}) e ^{ x }+1=0$

$(-2+2 \sqrt{62})-4$

$4+4.62-8 \sqrt{62}-4$

$248-8 \sqrt{62}>0$

$\frac{- b }{2 a }>0$

both roots are positive

$2$ real roots

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$r$ ની મહતમ કિમંત મેળવો કે જેથી ગણ  $\{ \omega \, \in \,C|\,\omega \, - \,4\, - \,i|\, \le \,r\} $ દ્વારા દર્શાવેલ પ્રદેશએ ગણ $(z\, \in \,c/|\,z\, - \,1\,\,\left|  \le  \right|\,z\, + \,i|)$ દ્વારા દર્શાવેલ પ્રદેશમાં સમાવેશ થાય.
પરવલય $y ^{2}=24 x$ પરના બિંદુ $(\alpha, \beta)$ માંથી સ્પર્શક દોરવામાં આવે છે જે રેખા $2 x+2 y=5$ ને લંબ છે તો અતિવલય $\frac{x^{2}}{\alpha^{2}}-\frac{y^{2}}{\beta^{2}}=1$ નો બિંદુ $(\alpha+4, \beta+4)$ આગળનો અભિલંબએ  .   ..  બિંદુમાંથી પસાર ન થાય.
જો $ABCD$ એ ચક્રીય ચતુષ્કોણ હોય તો $\cos A - \cos B + \cos C - \cos D = $
એવી કેટલી સુરેખ રેખાઓ મળે કે જે બિંદુ  $(2, 3)$ માંથી પસાર થાય અને યામક્ષો સાથે ત્રિકોણ બનાવે કે જેનું ક્ષેત્રફળ $12 \,sq$. units  હોય 
કોઈ પણ સંકર સંખ્યા $z$ માટે $|z|+|z-1|$ની ન્યુનતમ કિંમત .... છે.
એક રેખા કે જેનો ઢાળ એક કરતાં વધારે છે અને  બિંદુ $A (4,3)$ માંથી પસાર થાય છે અને રેખા $x -$ $y-2=0$ ને બિંદુ $B$ આગળ છેદે છે. જો રેખાખંડ $AB$ ની લંબાઈ  $\frac{\sqrt{29}}{3}$ હોય તો  $B$ એ  . . . . રેખા પર આવેલ છે.
બિંદુ $(0, 1)$ માંથી પસાર થતા અને પરવલય $y = x^{2}$ ને $(2, 4)$ માં સ્પર્શતા વર્તૂળના કેન્દ્રનુ મેળવો.
$2x + y - 1 = 0$ સુરેખા પરવલય $y^2 = 4x$ ક્યા છેદે છે ?
ધારોકે નિર્દશ અંતરાલ $[0,60]$ માંથી યાદચ્છીક રીતે પસંદ કરેલ બે વાસ્તવિક સંખ્યાઓનો નિરપેક્ષ તફાવત $a, a > 0$ કે તેથી નાનો હોય તે ઘટના $A$ છે. જે $P ( A )=\frac{11}{36}$ હોય, તો $a=..........$.
ધારો કે વર્તુળાકાર સ્ટેડિયમની હદ પર  $20$ સ્તંભ છે કે જેની દરેકની ઊંચાઇ સમાન છે. જો દરેક સ્તંભની ટોચને પાસપાસેના સ્તંભ સિવાયના સ્તંભની ટોચ સાથે બીમ વડે જોડવામાં આવે છે તો આવા બીમની સંખ્યા મેળવો.