MCQ
સમીકરણ $e^{4 x}+8 e^{3 x}+13 e^{2 x}-8 e^x+1=0, x \in R$ ને:
  • A
    બે ઉકેલ છે અને બંને ઋણ છે.
  • B
    ઉકેલ નથી.
  • C
    ચાર ઉકેલો છે જેમના બે ઋણ છે.
  • D
    બે ઉકેલો છે અને તેમાનો ફક્ત એક જ ઋણ છે.

Answer

$e^{4 x}+8 e^{3 x}+13 e^{2 x}-8 e^x+1=0$

Let $e^x=t$

Now, $t^4+8 t^5+13 t^2-8 t+1=0$

Dividing equation by $t ^2$,

$t^2+8 t+13-\frac{8}{t}+\frac{1}{t^2}=0$

$t^2+\frac{1}{t^2}+8\left(t-\frac{1}{t}\right)+13=0$

$\left(t-\frac{1}{t}\right)^2+2+8\left(t-\frac{1}{t}\right)+13=0$

Let $t-\frac{1}{t}=z$

$z^2+8 z+15=0$

$(z+3)(z+5)=0$

$z=-3 \text { or } z=-5$

So, $t -\frac{1}{ t }=-3$ or $t -\frac{1}{ t }=-5$

$t^2+3 t-1=0 \text { or } t^2+5 t-1=0$

$t=\frac{-3 \pm \sqrt{13}}{2} \text { or } t =\frac{-5 \pm \sqrt{29}}{2}$

as $t = e ^{ x }$ so $t$ must be positive,

$t=\frac{\sqrt{13}-3}{2} \text { or } \frac{\sqrt{29}-5}{2}$

So, $x=\ln \left(\frac{\sqrt{13}-3}{2}\right)$ or $x=\ln \left(\frac{\sqrt{29}-5}{2}\right)$

Hence two solution and both are negative.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $A$ અને $B$ એ સ્વતંત્ર ઘટના છે કે જેથી $\mathrm{P}(\mathrm{A})=\mathrm{p}, \mathrm{P}(\mathrm{B})=2 \mathrm{p} $ થાય છે. તો $\mathrm{p}$ ની મહતમ કિમંત મેળવો કે જેથી $\mathrm{P}$ ($\mathrm{A}, \mathrm{B}$ પૈકી એક્જ ઘટના ઉદભવે $)=\frac{5}{9}$ .
સમીકરણ $|1 - i{|^x} = {2^x}$ ના શૂન્યતર પૂર્ણાક ઉકેલની સંખ્યા મેળવો.
$2, 4, 6, 8, 10$ નું વિચરણ શોધો.
ષટ્કોણના $6$ શિરોંબિંદુઓમાંથી $3$ શિરોબિંદુઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. આ શિરોબિંદુઓ સમબાજુ ત્રિકોણ બનાવે તેની સંભાવના = ..............
દડાઓના રંગ સિવાય દડાઓ સમાન છે. તેમ ધારી , $10$ સફેદ , $9$ લીલ અને $7$ કાળા રગના દડામાંથી એક કે વધુ દડા કરેલી રીતે ૫સંદ કરી શકાય ?
જો  $|z|=1$ અને  $z \neq \pm1$  તો કોઈ પણ સંકર સંખ્યા  $z$   માટે $\frac{z}{1-z^2}$ એ ......... .
એક ઉપવલય નાભીઓ $(0, 2)$ અને $(0, -2)$ હોય તથા ગૌણઅક્ષની લંબાઈ $4$ હોય તો નીચેનામાંથી ક્યું બિંદુ ઉપવલય પર આવેલ છે? 
જો સમગુણોત્તર શ્રેણીમાં પ્રથમ પાંચ પદોના  સરવાળા અને પ્રથમ પાંચ પદોના વ્યસ્તના સરવાળા નો ગુણોત્તર $49$ અને પહેલા તથા ત્રીજા પદનો સરવાળો $35$ થાય તો શ્રેણીનું પ્રથમ પદ મેળવો. 
જો બિંદુ $P$ =$\alpha  + i\beta ,\alpha ,\beta  > 0\ $ એ આર્ગેન્ડ સમતલ પર નીચેના ત્રણ પરિવર્તનો સફળતા મુજબ થાય છે 

(I) $amp\,(z)$ =$\frac{\pi }{4}$ ની સાપેક્ષે પ્રતિબિંબ થાય 

(II) વાસ્તવિક અક્ષની ધન દિશામાં $'\beta'$ એકમ અંતરથી પરીવર્તન થાય 

(III) વિષમઘડી દિશામાં ઊંગમબિંદુની સાપેક્ષે $\frac{\pi }{4}$ ખૂણે ફેરવામાં આવે છે 

જો બિંદુની અંતિમ સ્થિતિ $Q= - \sqrt 2  + i\sqrt 6 $ આપેલ હોય તો 

સમાન પહોળાઈ ધરાવતા વર્ગખંડમાં એક જૂથા $100$  અવલોકનોનો મધ્યસ્થ $25$ છે. જો મધ્યસ્થ વર્ગની વર્ગલંબાઈ $20 - 30$  હોય અને $20$ થી નાના અવલોકનોની સંખ્યા $45$  હોય તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી થાય ?