MCQ
$2, 4, 6, 8, 10$ નું વિચરણ શોધો.
  • $8$
  • B
    $\sqrt 8 $
  • C
    $6$
  • D
    આપેલ પૈકી એક પણ નહિં

Answer

Correct option: A.
$8$
a
Mean $(\overline{ x })=\frac{\sum x _i}{n}$

$=\left(\frac{(2+4+6+8+10)}{5}\right)$

$=6$

Variance $\left(\sigma^2\right)=\frac{\Sigma( x -\overline{ x })^2}{n}$

$=\frac{(2-6)^2+(4-6)^2+(6-6)^2+(8-6)^2+(10-6)^2}{5}$

$=\frac{(16+4+0+4+16)}{5}$

$=\frac{40}{5}$

$=8$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\mathop {\lim }\limits_{x \to \pi /2} \tan x\log \sin x = $
એકનું કોઈ એક ઘનમૂળ મેળવો.
${\left( {{x^2} + \frac{a}{x}} \right)^5}$ ના વિસ્તરણમાં $x$ નો સહગુણક મેળવો.
અહી વર્તુળ $c_{1}: x^{2}+y^{2}-2 x-$ $6 y+\alpha=0$ નું રેખા  $y=x+1$ ની સાપેક્ષે પ્રતિબિંબ  $c_{2}: 5 x^{2}+5 y^{2}+10 g x+10 f y +38=0$ છે. જો $r$ એ વર્તુળ $c _{2}$ ત્રિજ્યા હોય તો $\alpha+6 r^{2}$ ની કિમંત મેળવો.
જો સંખ્યા $-1, 0, 1, k$ નો પ્રમાણિત વિચલન $\sqrt 5$ હોય તો $k$ = ............... ( જ્યાં $k > 0,$)
બે પાસા એક સાથે $4$ વખત ઉછાળવામાં આવે છે , બંને પાસા બે વાર સમાન સંખ્યાઓ દર્શાવવાની સંભાવના કેટલી થાય ?
જો $a, b, c$ એ ત્રિકોણની ત્રણ બાજુઓ છે. જે $\left(a^2+\right.$ $\left.b^2\right) x^2-2 b(a+c) \cdot x+\left(b^2+c^2\right)=0$ નું સમાધાન કરે છે. જો $x$ ના શક્ય ઉકેલોનો ગણ $(\alpha, \beta)$ છે. તો $12\left(\alpha^2+\beta^2\right)=$............................
જો સમીકરણ $ax^2 + 2bx + c = 0$ અને $b{x^2}\, - \,2\,\sqrt {ac} x\, + \,b\, = \,0$ ના બીજ વાસ્તવિક હોય, તો :
જો વર્તૂળ, $(1, 2)$ બિંદુમાંથી પસાર થતું હોય અને વર્તૂળ $x^2 + y^2= 4$ ને લંબરૂપે છેદતું હોય, તો તેના કેન્દ્રના બિંદુપથનું સમીકરણ ....
જો $a+b+c=0,$ તો તમામ રેખાઓ $ax+by+c=0\,\, \ \ \ \left( {{a}^{2}}+{{b}^{2}}\ne 0 \right)$ નિશ્ચિત બિંદુ $........$ માંથી પસાર થાય છે.