MCQ
સમીકરણ $|x^2 -2|x||$ = $2^x$ ના કેટલા ઉકેલો મળે?
  • A
    $1$
  • B
    $2$
  • $3$
  • D
    $4$

Answer

Correct option: C.
$3$
c

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો વિધેય f એવું હોય કે જેથી $f(0) =2, \ \ f(1)=3, \ f(n+2)= 2f (n)-f (n+1)$ જ્યાં $n\geq 0$ હોય, તો $f(5) =$ ..........
૨ેખાઓ $x = {0}, y = {0}$ તથા $3x + 4y - 12 = {0}$ વડે ૨ચાતા ત્રિકોણના અંતઃકેન્દ્રના યામ $................$
જો કોઈક  $p , q , r \in R$  ( બધાના ચિન્હો સમાન નથી ),  સમીકરણ $\left(p^{2}+q^{2}\right) x^{2}-2 q(p+r) x$ $+q^{2}+r^{2}=0$ નું એક બીજએ સમીકરણ $x^{2}+2 x-8=0$ નું પણ એક બીજ હોય તો  $\frac{q^{2}+r^{2}}{p^{2}}$ ની કિમંત મેળવો.
જો $\cos A = \frac{{\sqrt 3 }}{2},$ તો $\tan 3A = $
જો $a_1, a_2, a_3, .... a_{21}$ એ સમાંતર શ્રેણીમાં હોય અને $a_3 + a_5 + a_{11}+a_{17} + a_{19} = 10$ થાય તો $\sum\limits_{r = 1}^{21} {{a_r}} $ ની કિમત મેળવો 
બિંદુ $(-3,-5)$ અને ઉપવલય $\frac{x^{2}}{4}+\frac{y^{2}}{9}=1$ પરના બિંદુને જોડતા રેખાખંડના મધ્યબિંદુના બિંદુપથનું સમીકરણ મેળવો.
જો $\left( {_3^n} \right) + \left( {_4^n} \right) > \left( {_{\,\,\,3}^{n + 1}} \right)$ હોય, તો....
જો રેખા $L$ એ ઉંગમબિંદુથી અને ધન અંત:ખંડો સાથે બનાવેલ લંબની લંબાઈ $4$ એકમ અને રેખા $x + y = 0$ સાથે $60^o$  નો ખૂણો આંતરે તો રેખા $L$ નું સમીકરણ મેળવો. 
જો $p$ અને $q$ નો લ.સા.અ $r^2t^4s^2$ હોય જ્યાં r , s અને t અવિભાજ્ય સંખ્યાઓ છે. તથા $p$ અને $q$ ધન પૂણાક છે, તો ક્રમયુકત જોડે $(p, q)$ ની સંખ્યા …. છે.
જો $PQR$ એ સમદ્રીબાજુ કાટકોણ ત્રિકોણ છે કે જેમાં બિંદુ $P\, (2, 1)$ આગળ કાટખૂણો બને છે જો રેખા $QR$ નું સમીકરણ $2x + y = 3$, હોય તો  રેખાઓ $PQ$ અને $PR$ ના સયુંકત સમીકરણ મેળવો