Question
સમીકરણ ઉકેલો : $ \frac{2x+1}{3x+2}  = \frac{2x+1}{3x-2} $

Answer

આપેલ સમીકરણનો ઉકેલ $x= \frac{- 1}{2} $ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વેચાણ દરમિયાન, એક દુકાનમાં બધી વસ્તુઓમાં છાપેલ કિંમત પર $10 %$ વળતર મળતું હતું, તો એક ગ્રાહકને એક જોડી જીન્સ રૂ. $1450$ અને બે શર્ટ દરેકના રૂ. $850$ ની છાપેલી કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે ?
લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ અનુક્રમે નીચે મુજબ છે. તેના પરથી ઘનફળ શોધો.
$ 2p, 4q, 8r $
એક સમલંબ ચતુષ્કોણ આકારના ખેતર $\text{ABCD}$ ની વાડની લંબાઈ $120$ મીટર છે. જો $\text{BC} = 48$ મીટર$, \text{CD} = 17$ મીટર અને $\text{AD} = 40$ મીટર હોય, તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધો. બાજુ $\text{AB}$ એ સમાંતરબાજુ $\text{AD}$ અને $\text{BC}$ પર લંબ છે.
એક ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ $2304$ મીટર $^2$ છે. તો આ ચોરસ પ્લોટની બાજુનું માપ શોધો.
નીચેની આકૃતિઓ માટે $x\ ($ખૂણાનું માપ$)$ શોધો $:$
$5x + 9 = 5 + 3x$ સમીકરણોને ઉકેલ મેળવો અને જવાબ ચકાસો.
એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણઘન હોય . મળતી પૂર્ણઘન સંખ્યા પણ જણાવો $: 3993$
આપેલી દરેક સંખ્યાનું ઘનમૂળ અવિભાજય અવયવીકરણની રીતે શોધો $: 64$
નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો $:$
$(1)\  2x -1 = 7$
$(2)\  3x - 1 = 8$
$(3)\  4x-2 = 10$
$(4)\  2x + 1 = 9$
એક સમાંતરબાજુ ચતુષ્કોણના પાસપાસેના ખૂણાઓની એક જોડ સમાન માપની છે, તો ચતુષ્કોણના બધા જ ખૂણાઓનાં માપ શોધો.