Question
સમીકરણ ઉકેલો : $\frac{5x}{2}+1=11$

Answer

$\frac{5x}{2} + 1 = 11$
$\frac{5x}{2} = 11 - 1$
$\frac{5x}{2} = 10$
$5x = 10 \times 2$
$5x = 20$
$x = \frac{20}{5}$
$x = 4$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેની સંખ્યાઓ શબ્દોમાં લખો : $( 1 )\ 12.03\ ( 2 )\ 0.26$
આકૃતિનાં ક્ષેત્રફળ આવરીત ચોરસોની ગણતરી કરીને મેળવો:
મીરાં એક બાગમાં ગઈ. જેની લંબાઈ $150 \ m$ અને પહોળાઈ $80 \ m$ હતી. તેણે બાગની સીમારેખા પર ચાલીને એક પૂરો આંટો માર્યો. તેણે કેટલું અંતર કાપ્યું હશે?
દશાંશ-અપૂર્ણાંકોમાં ફેરવો:
$(1) \ 3\frac{1}{20}$
$(2) \ 2\frac{7}{50}$
દશાંશનો ઉપયોગ કરી $50$ રૂપિયા $90$ પૈસાને રૂપિયા સ્વરૂપે દર્શાવો.
બાજુઓનાં માપ $2 \ m$ અને $70 \ cm$ હોય તેવા લંબચોરસનું ક્ષેત્રફળ શોધો.
લીલા એ રાધાની નાની બહેન છે. લીલા એ રાધા કરતાં $4$ વર્ષ નાની છે. રાધાની ઉંમરને આધારે લીલાની ઉંમર તમે લખી શકશો ? $($રાધાની ઉંમર $x$ વર્ષ છે.$)$
દશાંશનો ઉપયોગ કરી $2$ મીટર $45$ સેમીને મીટર સ્વરૂપે દર્શાવો.
એક લંબચોરસ પ્લોટની લંબાઈ $90 \ m$ અને પહોળાઈ $65 \ m$ છે. તેની ફરતે પાઈપ નાખવા માટે કેટલા મીટર પાઈપની જરૂર પડે?
નીચે આપેલી સંખ્યાની તરત પહેલાંની સંખ્યા જણાવો:
$(a) \ 94$
$(b) \ 10,000$
$(c) \ 2,08,090$
$(d) \ 76,54,321$