MCQ
સમીકરણ  ${x^2}\, + \,\left| {2x - 3} \right|\, - \,4\, = \,0,$ ના ઉકેલો નો સરવાળો ...... થાય. 
  • A
    $2$
  • B
    $-2$
  • $\sqrt 2$
  • D
    $-\sqrt 2$

Answer

Correct option: C.
$\sqrt 2$
c
${x^2} + |2x - 3| - 4 = 0$

$|2 x-3|=\left\{\begin{array}{ccc}{(2 x-3)} & {\text { if }} & {x>\frac{3}{2}} \\ {-(2 x-3)} & {\text { if }} & {x<\frac{3}{2}}\end{array}\right.$

for $x>\frac{3}{2},$

$x^{2}+2 x-3-4=0$

$x^{2}+2 x-7=0$

$x=\frac{-2 \pm \sqrt{4+28}}{2}$

$ = \frac{{ - 2 \pm 4\sqrt 2 }}{2} =  - 1 \pm 2\sqrt 2 $

Here $x=2 \sqrt{2}-1$

$\left\{2 \sqrt{2}-1<\frac{3}{2}\right\}$

for $x<\frac{3}{2}$

$x^{2}-2 x+3-4=0$

$\Rightarrow x^{2}-2 x-1=0$

$ \Rightarrow x = \frac{{2 \pm \sqrt {4 + 4} }}{2}$

$= \frac{{2 \pm 2\sqrt 2 }}{2}$

$= 1 \pm \sqrt 2 $

Here $x=1-\sqrt{2} \quad\left\{(1-\sqrt{2})<\frac{3}{2}\right\}$

Sum of roots : $(2 \sqrt{2}-1)+(1-\sqrt{2})=\sqrt{2}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$20$ શિક્ષકો ગણિત અથવા ભૈતિકવિજ્ઞાન ભણાવે છે.જો $12$ શિક્ષકો ગણિત  અને $4$ બંને વિષય ભણાવે છે.તો  ભૈતિકવિજ્ઞાન ભણાવતાં શિક્ષકોની સંખ્યા મેળવો.
જેમાં ઓછામાં ઓછા એક અંકનું પુનરાવર્તન થતું હોત તેવા $5$ અંકના કુલ ટેલિફોન નંબરો ....છે. (પ્રથમ અંક શૂન્ય લેવાય નહીં)
જો બિંદુુઓ $(5,2)$ અને $(2, a)$ ને જોડતી રેખા ખંડ ઊગમબિંદુ આગળ $\frac{\pi}{4}$ ખૂણો આંતરે, તો $a$ ની તમામ શક્ય કિંમતોના ગુણાકારનું નિરપેક્ષ મૂલ્ય ............ છે.
વર્તૂળ $x^2 + y^2 -2x + 4y - 4 = 0$, માટે રેખા $2x - y - 1 = 0$ શું છે ?
પરવલય ${{y}^{2}}=4ax$ ના $t$ બિંદુ આગળનો સ્પર્શક $X-$ અક્ષની ધન દિશા સાથે $\alpha $ માપનો ખૂણો બનાવે, તો $t=...........$
$\mathop {\lim }\limits_{x \to 0} {\left( {\frac{{{a^x} + {b^x} + {c^x}}}{3}} \right)^{2/x}}$; $(a,\;b,\;c > 0)  = . . .$
$\tan \,{20^o}\cot \,{10^o}\cot \,{50^o}$ ની કિમત મેળવો 
વર્તુળ $x^2+y^2+(1-\lambda)x+\lambda y+5={0}$ ની ત્રિજ્યા $5$ કરતા વધારે ન હોઈ, તો મહતમ $\lambda= ...... , \lambda \in N$
$\lim _{\theta \rightarrow 0} \frac{\tan \left(\pi \cos ^{2} \theta\right)}{\sin \left(2 \pi \sin ^{2} \theta\right)}$ ની કિમંત મેળવો.
જો ${C_r}$ એ $^n{C_r}$ દર્શાવે છે તો , $\frac{{2(n/2)!(n/2)!}}{{n!}}[C_0^2 - 2C_1^2 + 3C_2^2 - ..... + {( - 1)^n}(n + 1)C_n^2]$ મેળવો. (કે જ્યાં $n$ એ યુગ્મ પુર્ણાક છે )