MCQ
$\tan \,{20^o}\cot \,{10^o}\cot \,{50^o}$ ની કિમત મેળવો 
  • A
    $\frac{1}{{\sqrt 3 }}$
  • B
    $\sqrt 3 $
  • C
    $\frac{{\sqrt 3 }}{4}$
  • D
    $4\sqrt 3 $

Answer

$\tan 20 . \tan 80 . \tan 40=\tan 3(20)=\sqrt{3} \mathrm{\,\,as}$

$\tan \theta \tan (60-\theta) \tan (60+\theta)=\tan 3 \theta$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રચલ સમીકરણો $x=6\left( 1+\cos \alpha \right),y=4\left( 1+\sin \alpha \right)$ કયા ઉપવલયનાં સમીકરણો દર્શાવે છે ?
નાભિકેન્દ્ર $(-1, -2)$ અને સુરેખા $x - 2y + 3 = 0$ નિયામિકા ધરાવતા પરવલયનું સમીકરણ શોધો.
${(x + a)^n}$ ના વિસ્તરણમાં ${x^{n - r}}{a^r}$ અને ${x^r}{a^{n - r}}$ પદોના સહગુણકનો ગુણોતર મેળવો.
વર્તૂળનું કેન્દ્ર ઊગમબિંદુ હોય તથા વર્તૂળપર સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ આવેલા છે કે જેની મધ્યગા $3a$ હોય તો તેવા વર્તૂળનું સમીકરણ મેળવો.
$\mathop {\lim }\limits_{x \to \infty } \frac{{{{\cot }^{ - 1}}\left( {\sqrt {x + 1}  - \sqrt x } \right)}}{{{{\sec }^{ - 1}}\left\{ {{{\left( {\frac{{2x + 1}}{{x - 1}}} \right)}^x}} \right\}}}$ મેળવો.
જો $25, x-6,$ અને $x-12$ સમગુણોત્તર શ્રેણીનાં ક્રમિક પદો હોય તો x = ________ .
$1, 2, 3, 4, 5, 6$ અને $8$ અંકોનો ઉપયોગ કરી પાંચ અંકવાળી સંખ્યા બનાવવામાં આવે છે. તેમની બંને છેડે યુગ્મ અંકો આવે તેની સંભાવના કેટલી થાય ?
$\frac{\sin A}{1+\cos A}=.................$
ગણ $A = \{ x:x \in R,\,{x^2} = 16$ અને $2x = 6\} $ હોય તો $A= . . . .. $
${(x + a)^n}$ ના વિસ્તરણમાં , $A$ એ અયુગ્મ પદનો સરવાળો દર્શાવે છે અને $B$ એ યુગ્મ પદનો સરવાળો દર્શાવે છે તો . . . ..