MCQ
સમીકરણ $x^3 + 8y^3 + 24xy = 64$ ................ દર્શાવે છે 
  • A
    ત્રણ સુરેખ રેખાઓ 
  • B
    એક સુરેખ રેખા અને એક વર્તુળ 
  • એક સુરેખ રેખા અને એક બિંદુ 
  • D
    બે સુરેખ રેખાઓ અને એક બિંદુ 

Answer

Correct option: C.
એક સુરેખ રેખા અને એક બિંદુ 
c
$(x)^{3}+(2 y)^{3}+(-4)^{3}=3(x)(2 y)(-4)$

$\Rightarrow \quad x=2 y=-4 \quad \Rightarrow \quad x=-4, y=-2$

i.e. a point $(-4,-2)$

or $x+2 y-4=0$ i.e. a line

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો બે વર્તુળો જેમની ત્રિજ્યા અનુક્રમે $5\, cm$ અને $12\, cm$ હોય તેમના સામાન્ય જીવા અને કેન્દ્રોને જોડતી રેખાએ $90^o$ છેદે તો સામાન્ય જીવાની લંબાઈ ($cm$ માં)  મેળવો. 
અહી ઉપવલય $E: \frac{x^{2}}{a^{2}}+\frac{y^{2}}{b^{2}}=1, a^{2}>b^{2}$ બિંદુ $\left(\sqrt{\frac{3}{2}}, 1\right)$ માંથી પસાર થાય છે અને ઉત્કેન્દ્રિતા $\frac{1}{\sqrt{3}} $ આપેલ છે . જો વર્તુળનું કેન્દ્ર એ ઉપવલય $E$ ની નાભી $\mathrm{F}(\alpha, 0), \alpha>0$ હોય અને ત્રિજ્યા $\frac{2}{\sqrt{3}}$ આપેલ છે . વર્તુળએ  ઉપવલય $\mathrm{E}$ ને  બે બિંદુઓ $\mathrm{P}$ અને $\mathrm{Q}$ માં છેદે છે તો  $\mathrm{PQ}^{2}$  ની કિમંત મેળવો.
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{{e^{{x^2}}} - \cos x}}{{{x^2}}} = $
સંક૨ સંખ્યા $Z$ માટે $4 arg(z-5i)=2arg(z+3)=cos^{-1}(-1)$ તો ................
જો $z$ માટે $\left| z \right| = 1$ અને $z = 1 - \vec z$ તો.

વિધાન $1$ : $z$ એ વાસ્તવિક સંખ્યા છે.

વિધાન $2$ : $z$ નો મુખ્ય કોણાંક $\frac{\pi }{3}$ છે. 

જો $|x| < 1$તો ${(1 + x + {x^2} + ....)^2}$ ના વિસ્તરણમાં ${x^n}$ નો સહગુણક મેળવો.
ધારો કે ઘટનાઓ $A$ અને $B $ માટે, $P\left( {\overline {A \cup B} } \right) = \frac{1}{6}\;,P\left( {A \cap B} \right) = \frac{1}{4}$ અને $P\left( {\bar A} \right) = \frac{1}{4}$ છે,તો ઘટનાઓ $A$ અને $B$. . . . . .
સમીકરણ $\frac{1}{{x\, + \,a}} - \,\frac{1}{{x\, + \,b}}\, = \,\frac{1}{{x\, + \,c}}$ માટે જો બીજનો ગુણાકાર શૂન્ય હોય તો, બીજનો સરવાળો કેટલો છે?
જો $\tan \alpha = \frac{1}{7},\;\tan \beta = \frac{1}{3},$ તો $\cos 2\alpha = $
જો વિધેય $f:R \to R$ ; $f(x) = \frac{{{x^2}}}{{{x^2} + 1}}$ નો વિસ્તાર મેળવો.