MCQ
સમીકરણ $x|x+5|+2|x+7|-2=0$ ના વાસ્તવિક ઉકેલોની સંખ્યા ............ છે. 
  • A
    $9$
  • $3$
  • C
    $6$
  • D
    $1$

Answer

Correct option: B.
$3$
b
Case $I$ : $x \geq-5$

$ x^2+5 x+2 x+12=0 $

$ x^2+7 x+12=0 $

$ x=-3,-4$

Case $II$ : $-7<\mathrm{x}<-5$

$-x^2-5 x+2 x+14-2=0$

$ -x^2-3 x+12=0 $

$ x=\frac{-3 \pm \sqrt{9+48}}{2} $

$ =\frac{-3 \pm \sqrt{57}}{2} $

$ x=\frac{-3-\sqrt{57}}{2}, \frac{-3+\sqrt{57}}{2} \text { (rejected) }$

Case $III$ : $\mathrm{x} \leq-7$

$ -x^2-5 x-2 x-14-2=0 $

$ x^2+7 x+16=0 $

$ D=49-64<0$

No solutions

No. of solutions $=3$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$6$ ભારતીય અને $8$ વિદેશીમાંથી એક એવી વૈજ્ઞાનિક સમિતિ રચવામાં આવે છે, કે જેમાં ઓછામાં ઓછા $2$ ભારતીય અને ભારતીય કરતાં બમણી સંખ્યાના વિદેશીઓનો સમાવેશ થાય છે. તો આવી સમિતિ રચવાની રીતોની સંખ્યા ............છે.
$1^2 + 2.2^2 + 3^2 + 2.4^2 + 5^2 + 2.6^2 + …. + 2(2m)^2$ શ્રેણીનો સરવાળો કેટલો થાય ?
$0.7 +0 .77 + 0.777 + ...... $ શ્રેણીના $10$ પદોનો સરવાળો કેટલો થાય ?
જો $\alpha ,\,\beta ,\,\gamma \in \,\left( {0,\,\frac{\pi }{2}} \right)$, તો $\frac{{\sin \,(\alpha + \beta + \gamma )}}{{\sin \alpha + \sin \beta + \sin \gamma }}  = . . ..$
$\mathop {\lim }\limits_{h \to 0} \frac{{{{(a + h)}^2}\sin (a + h) - {a^2}\sin a}}{h} = $
$\sqrt { - 8 - 6i} = $
જો $\mu  = \frac{{2z + 5i}}{{z - 3}}$ અને $\left| \mu  \right| = 2$ હોય તો $z$ નું બિંદુપથ ......... બને છે 
જો ત્રિઘાત સમીકરણ $p{{x}^{3}}+q{{x}^{2}}+rx+s=0$ નાં બીજ સમગુણોત્તર શ્રેણીમાં હોય, તો નીચેનામાંથી કયું સત્ય બને ?
$\sqrt {{{(x - 2)}^2} + {{(y + 1)}^2}} \,\, + \,\,\sqrt {{{(x + 2)}^2} + {{(y + 4)}^2}} \,\, = \,\,5$ સમીકરણ શું દર્શાવે છે ?
જો બિંદુઓ ${P_1}$અને ${P_2}$ એ સંકર સંખ્યા ${z_1}$ અને ${z_2}$ દર્શાવે છે , તો બિંદુ ${P_3}$ એ . . . . દર્શાવે.