Question
સમીકરણના ચાર ઉકેલ શોધો : $2x – 5y= 10$

Answer

$(0, -2), (5,0) , (-5,-4) , (10,2)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણો ને $ax + by + c =0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સા માં $a, b$ અને $c$ ની કિંમત શોધો : $3y = 15$
બહુપદી $p(x)=x^4-2 x^3+3 x^2-a x+3 a-7$ ન x+1 વડે ભાગતાં શેષ 19 મળે છે, તો aની કિંમત શોધો. વળી, p (x)ને x + 2 વડે ભાગતાં મળતી શેષ પણ શોધો.
એક ગોલકની ત્રિજ્યા $3.5$ સેમી છે. તેની સપાટીને સોનાનો ઢોળ ચડાવવાનો ખર્ચ પ્રતિ $ cm^2 $ રૂ. $150$ લેખે શોધો.
મધ્યમ પદનું વિભાજન કરીને નીચેની બહુપદીના અવયવ પાડો:
$6 x^2+19 x+10$
જો $x+2$ એ $p(x)=x^3-2 k x^2+16$ અવયવ હોય તો $k$ ની કિંમત શોધો.
કિંમત મેળવો:
$103 \times 97$
$3.5$ મી વ્યાસ ધરાવતા ગોળાની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.
નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણો ને $ax + by + c =0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સા માં $a, b$ અને $c$ ની કિંમત શોધો : $y = 4x -1$
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને $(107)^2$ ની કિંમત મેળવો.
સાદું રૂપ આપો : $ (\sqrt{5} - \sqrt{2}) (\sqrt{5} + \sqrt{2}) $