Question
સમીકરણના ચાર ઉકેલ શોધો : $4x-3y = 24$

Answer

$(0,-8), (3, -4), (6, 0)$ અને $(9, 4)$ એ આપેલ સમીકરણ $4x -3y = 24$ ના અનંત ઉકેલ પૈકીના ચાર ઉકેલ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

મધ્યમ પદનું વિભાજન કરીને નીચેની બહુપદીના અવયવ પાડો:
$x^2+14 x+33$
સમીકરણના ચાર ઉકેલ શોધો : $2x – 5y= 10$
બહુપદી $g(x)$ એ આપેલ બહુપદી $p(x)$ નો એક અવયવ છે કે નહિ તે અવયવ પ્રમેય પર થી નક્કી કરો : $ p(x) =2x^3 + x^2 – 2x - 1, g (x) = x+1 $
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે $\angle A O C$ અને$\angle B O D$ શોધો.
Image
નીચે આપેલ દરેક બહુપદી માટે $p(0), p(1)$ અને $p(2)$ શોધો$.p(y) = y^2 - y + 1$
જો $x = 5$ અને $y = 2$ હોય, તો નીચેનાની કિંમત શોધો : $ x^y + y^x $
“નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી$($બે ગણી$)$ છે” આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. $($નોટબુકની કિંમત $₹. \times $ તથા પેનની કિંમત $₹. y $ લો$)$
$8$ મી લંબાઈ, $6$ મી પહોળાઈ અને $3$ મી ઊંડાઈનો એક લંબઘન ખાડો ખોદવો છે. $1$ મી$^3$ ના $Rs. 30$ લેખે ખાડો ખોદવાનો ખર્ચ કેટલો થાય $?$
નીચે આપેલ સંખ્યામાં છેદનું સંમેયીકરણ કરો : $ \frac{6 - 4\sqrt{2}}{6 + 4\sqrt{2}} $
બિંદુ સમીકરણ $x - 2y = 4 $ ના ઉકેલ છે કે ઉકેલ નથી તે ચકાસો : $ (\sqrt{2}, 4\sqrt{2} $)