Question
સમીકરણના ચાર ઉકેલ શોધો:
3x + y = 11

Answer

(0, 11), (1, 8), (2, 5), (-1, 14)

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો (5, 2) એ kx + 4y = 33 નો એક ઉકેલ હોય, તો k ની કિંમત શોધો.
દ્વિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો $: x + 2y = 6$
વિસ્તરણ કરો:
$(a-2 b+7 c)^2$
બહુપદી $g(x)$ એ આપેલ બહુપદી $p(x)$ નો એક અવયવ છે કે નહિ તે અવયવ પ્રમેય પર થી નક્કી કરો : $p(x) = x^3 + 3x^2 + 3x +1,  g(x) =x +2 $
$ 0. \overline{4} $ ને $ \frac pq$ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં $p$ તથા $q$ પૂર્ણાંક છે તથા $q \neq 0$.
એક શંકુની ત્રિજ્યા $21$ સેમી અને ત્રાંસી ઊંચાઈ $35$ સેમી છે , તો શંકુનું ઘનફળ શોધો.
નીચે આપેલાં વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે અને કયાંવિધાનો અસત્ય છે $?$ તમારા જવાબ માટે કારણો આપો. $(i)$ આકૃતિમાં જો $AB = PQ$ અને $PQ =XY$ છે, તો $AB = XY$ થાય.
Image
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને $(998)^3$ ની કિંમત મેળવો.
વિસ્તરણ કરો:
$\left(\frac{1}{2} x-\frac{2}{5}\right)^2$
$O$ કેન્દ્રિત વર્તુળમાં $AB $ વ્યાસ છે અને $ABCD$ ચક્રીય ચતુષ્કોણ છે. જો $ \angle ADC = 140^\circ $ હોય તો $ \angle BAC $ શોધો.