સમીકરણની સંહતિ $x + ky - z = 0,3x - ky - z = 0$ અને $x - 3y + z = 0$ ને શૂન્યતર ઉકેલ હોય, તો $k$ ની કિમત મેળવો.
  • A$-1$
  • B$0$
  • C$1$
  • D$2$
IIT 1988, Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ધારોકે $A =\left(\begin{array}{cc}2 & -1 \\ 0 & 2\end{array}\right)$. જો $B = I -{ }^{5} C _{1} (\operatorname{adj} A )+{ }^{5} C _{2}$ $(\operatorname{adjA})^{2}-\ldots-{ }^{5} C _{5} (\operatorname{adj} A )^{5}$,તો શ્રેણીક $B$નાં તમામ ઘટકોનો સરવાળો $\dots\dots\dots$ છે.
    View Solution
  • 2
    જો $ A $ એ સામાન્ય શ્રેણિક હોય , તો $ A(\text{adj} \ A) =$
    View Solution
  • 3
    $\left| {\,\begin{array}{*{20}{c}}{a + b}&{a + 2b}&{a + 3b}\\{a + 2b}&{a + 3b}&{a + 4b}\\{a + 4b}&{a + 5b}&{a + 6b}\end{array}\,} \right| = $
    View Solution
  • 4
    શ્રેણિક $\left[ {\begin{array}{*{20}{c}}0&1&2\\1&2&3\\3&1&1\end{array}} \right],$ નો વ્યસ્ત મેળવો.
    View Solution
  • 5
    જો $A$ અને $B$ એ $3$ કક્ષાવાળો ચોરચ શ્રેણિક હોય અને $|A| = - 1,$ $|B| = 3$ તો $|3AB|$=
    View Solution
  • 6
    ધારો કે $A=\left[\begin{array}{lll}x & y & z \\ y & z & x \\ z & x & y\end{array}\right], \quad$ જ્યાં $x, y$ અને $z$ એ એવી વાસ્તવિક સંખ્યાઓ છે, કે જેથી  $x + y + z >0$ અને $xyz =2$ જો $A ^{2}= I _{3},$ હોય, તો  $x ^{3}+ y ^{3}+ z ^{3}$ નું મૂલ્ય ............ છે.
    View Solution
  • 7
    જો સમીકરણોની સંહતિ $kx + 2y - z = 2,\left( {k - 1} \right)x + ky + z = 1,x + \left( {k - 1} \right)y + kz = 3$ ને માત્ર એકજ ઉકેલ હોય તો $k$ ની શક્ય વાસ્તવિક કિમંતોની સંખ્યા મેળવો.
    View Solution
  • 8
    સમીકરણ સંહતિ ${x_2} - {x_3} = 1,\,\, - {x_1} + 2{x_3} = - 2,$ ${x_1} - 2{x_2} = 3$ ના ઉકેલની સંખ્યા મેળવો.
    View Solution
  • 9
    ધારો કે $A$ એ વાસ્તવિક ઘટકો વાળો $2$$ \times $$2$ શ્રેણિક છે.

    વિધાન $1: $ $adj\left( {adj\;A} \right) = A$

    વિધાન $2:$ $\left| {adj\;A} \right| = \left| A \right|$

    View Solution
  • 10
    જો $A = \left[ {\begin{array}{*{20}{c}}1&0\\2&0\end{array}} \right],B = \left[ {\begin{array}{*{20}{c}}0&0\\1&{12}\end{array}} \right]$, તો
    View Solution