$I. C{H_3}^ + $ $II. N{H_2}^ - $ $III. N{H_4}^ + $ $ IV. N{H_3}$
$(1)$ નીચું કોણીય વેગમાન ધરાવતી કક્ષકમાના ઇલેક્ટ્રોન કરતાં ઊંચું કોણીય વેગમાન ધરાવતી કક્ષકોમાનો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર રહે છે .
$(2)$ મુખ્ય ક્વોન્ટમ આંકના આપેલા મૂલ્ય માટે, કક્ષકનું કદ ગૌણ ક્વોન્ટમ આંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે .
$(3)$ તરંગ યંત્રશાસ્ત્ર અનુસાર , ધરા અવસ્થાનું કોણીય વેગમાન $\frac {h}{2\pi }$ બરાબર હોય છે .
$(4)$ વિવિધ ગૌણ ક્વોન્ટમ આંક માટે $\Psi \,\,Vs\,\,r$ નો આલેખ, ઊંચા $r$ મૂલ્ય તરફ શિખરનું સ્થાનાંતર દર્શાવે છે .
(આપેલ : હાઈડ્રોજન પરમાણુના પ્રથમ કક્ષામાં (કોશમાં) ઈલેક્ટ્રોનની ઉર્જા $-2.2 \times 10^{-18}\,J ; h =6.63 \times 10^{-34}\,Js$ અને $c =3 \times 10^{8}\,ms ^{-1}$ )