Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$400\, mL$ $0.2\, M$ $H_2SO_4$ ને $600\, mL$ $0.1\, M$ $NaOH$ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો $3.43\, kJ$ છે. જો પાણીની વિશિષ્ટ ઉષ્મા $4.18\, J\, K^{-1}\,g^{-1}$ હોય, તો અંતિમ દ્રાવણના તાપમાનમાં થતો વધારો ...........$K$ થશે. (અંતિમ દ્રાવણની વિશિષ્ટ ઉષ્માક્ષમતા પાણી જેટલી ધારો)
કાલ્પનિક પ્રક્રિયા $A_2$ $_{(g)} +$ $B_2$$_{(g)}$ $\rightleftharpoons$ $2AB_{(g)}$ માટે $200 \,K$ એ $\Delta rG$ અને $\Delta rS$ અનુક્રમે $20\, kJ/mole$ and $-20\, JK^{-1}\, mol^{-1}$ અને $\Delta rGr$ અને $\Delta Sr$ અનુક્રમે $20 \,kJ/mole$ અને $-20\, JK ^{-1}$ $mol^{-1}$ છે. જો $\Delta CP. 20 \,JK^{-1} \,mol^{-1}$ હોય તો $4004\,K$ એ $\Delta H_r$ શોધો.......$kJ/mole$
$25^{\circ} \mathrm{C}$ પર $\mathrm{H}_2$ વાયુના એક મોલનું પ્રતિવર્તી સમતાપીય વિસ્તરણ દરમિંયાન દબાણા $20$ વાતાવરણાથી $10$ વાતાવરણ થાય ત્યારે થયેલ કાર્ય .............