Question
સમષ્ટિના પ્રાચલોની વ્યાખ્યા આપો.

Answer

સમષ્ટિના એકમોની માહિતી પરથી મળતાં સંખ્યાત્મક પરિણામોના આધારે મેળવેલા વિવિધ માપોને સમષ્ટિનો પ્રાચલો કહેવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free