Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$40 \mathrm{~V}$ અને $4 \mathrm{kHz}$ ની આવૃતિ ધરાવતા ઉલટસુલટ ($ac$) વોલ્ટેજ ને $12 \mu \mathrm{F}$ સંધારકતા ધરાવતા સંધારક (કેપેસીટર)ને સમાંતર લગાવવામાં આવે છે. સંધાકરની પ્લેટો વચ્ચે મહત્તમ સ્થાનાંતર પ્રવાહ લગભગ. . . . . . . .થશે.
એક ધન વિદ્યુતભાર $+ q$ એ $\overrightarrow E = 3\hat i + \hat j + 2\hat k$ તથા $\overrightarrow B = \hat i + \hat j - 3\hat k$ વાળા વિદ્યુતચુંબકીય ક્ષેત્રમાં $\overrightarrow V = 3\hat i + 4\hat j + \hat k$ જેટલા વેગથી ગતિ કરે છે. આ વિદ્યુતભાર પર લાગતાં બળના $y$ ઘટકનું મૂલ્ય કેટલું હશે?
$n$ વક્રિભવનાંક ધરાવતા એક માધ્યમાં $50\, Wm^{-2}$ તીવ્રતાનું એક વિદ્યુતચુંબકીય તરંગ ક્ષય પામ્યા વગર પ્રવેશે છે. આ તરંગનો માધ્યમમાં પ્રવેશતા પહેલા અને પછીના વિધુતક્ષેત્રોનો ગુણોત્તર અને ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર ને ક્રમશઃ _____ વડે આપવામાં આવે છે.